1. Home
  2. Tag "Mask"

ગુજરાત સરકારનો ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવા આદેશ

રાજ્ય સરકારે માસ્ક મામલે કર્યો મહત્વનો આદેશ સરકારે ફિલ્ટર-વાલ્વવાળા માસ્ક ના પહેરવા જણાવ્યું રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં કર્યો આદેશ ગાંધીનગર:  રાજ્ય સરકારે માસ્ક મામલે મહત્વનો આદેશ કર્યો છે. આ મામલે રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં આદેશ કર્યો છે. આદેશ અનુસાર ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે […]

હવે આ રાજ્યમાં બસ-ટેક્સીમાં માસ્ક વગર મુસાફરી નહીં કરી શકાય, મોલમાં પણ નહીં મળે એન્ટ્રી

દેશમાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ મહારાષ્ટ્રમાં હવે ટેક્સી, બસ, દુકાનો અને મોલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું માસ્ક વગર ટેક્સી અને બસ યાત્રા પર પ્રતિબંધ, મોલ કે દુકાનમાં પણ નહીં કરી શકાય પ્રવેશ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરે તે […]

who એ જણાવ્યું … માસ્ક પહેરતી વખતે કઈ- કઈ ભૂલોથી બચવું જોઈએ

કોરોના નો કહેર યથાવત ડબલ્યુએચઓ એ જાહેર કર્યો વીડિયો માસ્ક સંબંધિત વીડિયો કર્યો જાહેર કોરોનાનો કહેર દિવસે ને દિવસે ડરામણો બનતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 49 લાખને વટાવી ગઈ છે. વાયરસથી બચવા માટે દરેકને મુખ્યત્વે માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ડાયટમાં ઈમ્યુન બૂસ્ટર વસ્તુઓનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવે છે. […]

કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આવા સમયગાળામાં માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની નવાબીનગરી લખનૌમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં માસ્ક મશીન લગાવાયું છે. હવે શહેરના જાહેર સ્થળો ઉપર પણ આ મશીન […]

COVID-19: દેશમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગથી બે લાખ મોત ટાળી શકાય

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઇન્સ્ટિટ્યૂશન ઓફ હેલ્થ મેટ્રિકસ-ઇવેલ્યુએશનનો અભ્યાસ ભારતમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનથી 2 લાખ મોતને ટાળી શકાય ભારત પાસે કોરોનાથી સંભવિત મોતને નિયંત્રિત કરવા હજુ તક રહેલી છે: અભ્યાસ ભારતમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું હતું, આ દરમિયાન કોરોનાના સંક્રમણથી બચવા અને તેને અંકુશમાં રાખવા માટે માસ્કનો વ્યાપકપણે ઉપયોગ થયો હતો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના […]

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી જ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દંડની રકમમાં વધારો કરાયાંના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં 484 […]

કોરોના મહામારી, માસ્ક નહીં પહેનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ. 200નો દંડ વસુલવામાં આવે છે. ત્યારે સરકારે હવે દંડની રકમમાં વધારો કર્યો છે. હવે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી તા. 1લી ઓગસ્ટથી રૂ. 500નો દંડ વસુલવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code