1. Home
  2. Tag "Mask"

पंजाब में कोरोना की दस्तक, सरकार ने मास्क लगाना किया अनिवार्य, जारी की एडवाइजरी

जलंधर, 23 दिंसबर। पंजाब में एक बार फिर कोरोना का नया वेरिएंट जे. एन-1 के मामले सामने आने पर स्वास्थ्य विभाग ने अलर्ट जारी कर लोगों को सावधान रहने को कहा है। राज्य के स्वास्थ्य एवं परिवार कल्याण विभाग के निर्देशक डॉ. आदर्शपाल कौर ने सभी सिविल सर्जनों को पत्र लिखकर जागरूक किया है और […]

दिल्ली में मास्क लगाना फिर अनिवार्य, जुर्माना भी किया गया तय; कार वालों को राहत

नई दिल्ली, 11 अगस्त। दिल्ली में कोरोना के बढ़ते केसों को देखते हुए सार्वजनिक स्थानों पर एक बार फिर मास्क पहनना अनिवार्य कर दिया गया है। यदि आपक इस नियम का उल्लंघन करते हुए पाए गए तो 500 रुपए जुर्माना वसूल किया जाएगा। हालांकि, कार में सफर के दौरान छूट मिलेगी। निजी चार पहिया वाहनों […]

दिल्ली के मुख्यमंत्री केजरीवाल ने कहा – फिलहाल लॉकडाउन का इरादा नहीं, लोगों से मास्क पहनने की अपील  

नई दिल्ली, 9 जनवरी। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा है कि यदि लोग मास्क पहनते हैं और कोरोना गाइडलाइंस का पालन करते हैं तो लॉकडाउन लगाने की योजना नहीं है। केजरीवाल ने रविवार को एक वर्चुअल प्रेस कॉन्फ्रेंस में कहा कि वह राष्ट्रीय राजधानी में लॉकडाउन नहीं लगाना चाहते। कोरोना से स्वस्थ होने […]

ગુજરાત સરકારને રાહત, સુપ્રીમકોર્ટે માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે ફરમાવ્યો મનાઈહુકમ

અમદાવાદઃ ગુજરાતમાં માસ્ક નહીં પહેનાર વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું. કોર્ટે કહ્યું હતું કે, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે માસ્ક […]

ગુજરાત સરકાર માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વારે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવીને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવાના કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ આ અપીલ ઉપર આજે જ સુનાવણી કરવા માટે એસજીએ વિનંતી કરી હોવાનું પણ જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી […]

માસ્ક મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, માસ્ક નહીં પહેરનારને રોજના 4થી 6 કલાક સેવા આપવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હાઈકોર્ટે માસ્કના મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારને ફરજિયાત કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવી જ પડશે. એટલું જ નહીં આ અંગે સરકારને જાહેરનામું બહાર પાડવા પણ નિર્દેશ કર્યો હતો. […]

માસ્ક નહીં પહેનારાઓને કોવિડ સેન્ટરમાં મોકલી આપવા અંગે સરકારે અસમર્થતા દર્શાવી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ એક સુઓમોટો પીટિશનમાં હાઈકોર્ટે માસ્ક નહીં પહેનારને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા આપવાનો નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે યોજાયેલી સુનાવણીમાં સરકારે માસ્ક નહીં પહેનારને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા અર્થે મોકલી આપવા અંગે અસમર્થતા દાખવી હતી. જેથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને યોગ્ય પગલા નહીં લેવાય તો […]

બેદરકારી: માસ્ક ના પહેરવા બદલ ગુજરાતીઓએ દંડ પેટે 3.9 કરોડ ભર્યા

ગુજરાતમાં માસ્ક ના પહેરીને લોકો દર્શાવી રહ્યા છે બેદરકારીભર્યું વલણ 15 થી 22 નવેમ્બર દરમિયાન ગુજરાતીઓએ માસ્ક ના પહેરવા બદલ 3.9 કરોડ રૂપિયાનો દંડ ભર્યો અમદાવાદના નાગરિકોએ પણ સપ્તાહમાં 20 લાખ રૂપિયાનો દંડ ભર્યો અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવું […]

મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પ્રશાસન એક્શન મોડમાં હવે માસ્ક નહીં પહેરનાર પાસે રસ્તાની સફાઇ કરાવવામાં આવશે માસ્ક ના પહેરનારા જે લોકો દંડ ના ભરી શકે તેઓએ રસ્તાની સફાઇ કરવી પડશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે મુંબઇ પ્રશાસન હવે એક્શન મોડમાં છે […]

લાપરવાહ ગુજરાતીઓ: માસ્ક ના પહેરીને, નિયમો તોડીને સરકારમાં ભર્યો 60 કરોડનો દંડ

કોરોના સંક્રમણ દરમિયાન ગુજરાતના લોકોની લાપરવાહી માસ્ક ના પહેરીને, જાહેરમાં થૂંકીને દંડ પેટે 60 કરોડ ભર્યા 1 જુલાઇથી આજે દંડ વસૂલાતના 100 દિવસ થયા અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ માટે ગુજરાતના લોકોની લાપરવાહી પણ જવાબદાર છે જેનું એક ઉદાહરણ ગુજરાતીઓએ ત્રણ મહિનામાં ભરેલો દંડ છે. 10 રૂપિયામાં વેચાતા માસ્ક નહીં પહેરીને ગુજરાતના નાગરિકોએ 60 કરોડનો દંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code