1. Home
  2. Tag "madhya pradesh"

અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી રોકવામાં આવી, MP, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. અહીં વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રના નવા માર્ગમાં સવારે ભૂસ્ખલન થયું હતું. તેના પછી અહીંથી આવાગમન રોકીને યાત્રાને પરંપરાગત […]

પુરમાં ફસાયેલા 183 વિદ્યાર્થીઓને બચાવાયાઃ હોસ્ટેલના અધ્યક્ષ સામે કાર્યવાહી કરાશે

મધ્ય પ્રદેશમાં પુરની સ્થિતી 183 વિદ્યાર્થીઓનું રેસ્ક્યું ઓપરેશન હોસ્ટેલના અધ્યક્ષ ઘટના સમયે ગેરહાજર અધ્યક્ષ પર થશે કાર્યવાહી મધ્ય પ્રદેશઃ-રાજ્યભરમાં પુરની સ્થિતી વકરી છે ત્યારે  ખંડવામાં આવેલા પુરમાં 183 વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમને રેસ્ક્યું ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા છે ,  વિદ્યાર્થીઓ કન્યા છાત્રાલયના પરિસરમાં રહેતા હતા ત્યારે સોમવારના રોજ આ  છાત્રાલય પુરના પાણી  ગરકાવ થતા […]

મધ્યપ્રદેશમાં OBCને મળશે 27 ટકા અનામત, વિધાનસભામાં બિલ થયું મંજૂર

મધ્યપ્રદેશ વિધાનસભામાં ઓબીસી અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનુંબિલ પારીત કરવામાં આવ્યું છે. ગૃહમાં મધ્યપ્રદેશ લોકસેવા સંશોધન બિલ સર્વસંમતિથી પારીત થયું છે. હવે મધ્યપ્રદેશમાં ઓબીસી વર્ગને 14 ટકાથી વધીને 27 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. આ બિલને જુલાઈ માસની પહેલી કેબિનેટ બેઠકમાં જ આને પાસ કરવામાં આવ્યું હતું. તેના પછી વિધાનસભાના હાલના સત્રમાં તેને […]

મધ્યપ્રદેશની કૉંગ્રેસની સરકારમાં હવે ‘શ્વાનો’ની બદલીઓ!

ભોપાલ: મધ્યપ્રદેશમાં તાજેતરના દિવસમાં બદલીઓનો સમયગાળો ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથની સરકારમાં સતત થઈ રહેલી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલી વચ્ચે હવે પોલીસના ખોજી સ્વાનની પણ બદલી પણ કરવામાં આવી છે. 23મી વાહિની વિશેષ સશસ્ત્ર દળમાં 46 ડોગ હેન્ડલરના ટ્રાન્સફરના આદેશ જાહેર થયા છે. આ ડૉગ હેન્ડલર્સને તેમના ડૉગ સાથે જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code