1. Home
  2. Tag "lac"

LAC પર યુદ્ધક તૈયારીઓ માટેની આજે સમીક્ષા બેઠક યોજાશે – આવતી કાલે રક્ષામંત્રી અને સેના પ્રમુખ સભાને સંબોધશે

LAC પર યુદ્ધક તૈયારીઓ માટેની આજે સમીક્ષા બેઠક આવતી કાલે રક્ષામંત્રી અને સેના પ્રમુખ સભાને સંબોધશે છેલ્લા કેટલાક સમયથી પૂર્વી લદ્દાખમાં ચીન સાથેનો સીમા વિવાદ અને તણાવ સતત વકરી રહ્યો છે ત્યારે આજ રોજ સેનાના કમાન્ડર લદ્દાખ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત કરીને યુદ્ધક તૈયારીઓની સમિક્ષા કરશ. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની અધ્યક્ષતામાં યોજાનારી ચાર દિવસીય […]

ચીનના તણાવ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાત લેશે સંસદીય સમિતિ

સંસદીય સમિતિ 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાતે સભ્યો ફોરવર્ડ પોસ્ટની પણ લેશે મુલાકાત સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને સેનાના ઉત્તરીય કમાન્ડ અધિકારીઓ સાથે કરશે વાતચીત હાઈ અલ્ટીટયુ઼ડ કલોથ,ઉપકરણો,લોજિસ્ટિક્સ અને રહેવાની વ્યવસ્થા વિષય પર કરશે ચર્ચા દિલ્લી: ચીન સાથેના તણાવ વચ્ચે સંસદની સંસદીય સમિતિ બે દિવસીય લેહ પ્રવાસ પર જવાની છે. તેના સભ્યો ફોરવર્ડ પોસ્ટની પણ મુલાકાત […]

ભારતે ચીનને આપી ચેતવણી- હવે જરુરત પડવા પર ફાયરિંગ પણ કરીશું

ચીન અને ભારત વચ્ચે સતત તણાવ ભારતે હવે ચીનને આપી ઘમકી વાતથી નહી સમજે તો થશે ફાયરિંગ વાયુસેનામાં હવે રાફેલ પણ તૈનાત લદ્દાખ સીમા વિવાદ ભાર અને ચીન વચ્ચે સતત વકરી રહ્યો છે, ચીનની ભુલ ચીન સ્વીકારવા તૈયાર જ નથી,આ સાથએ જ ચીનની સેના પીછે હચટ થવામાં માનતી નથી ત્યારે ભારત તરફથી પણ અડગ રહેવાની […]

ભારતને તમામ મોરચે ઘેરી લેવાની ચીનની ચાલ, અમેરિકાની ખાનગી ઈન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વાતાવરણ તંગ છે, 1962માં ચીને જે પોતાની મેલી મુરાદ બતાવી હતી તેને ભારત ભૂલ્યુ નથી પરંતુ હવે ભારતને નવી રીતે પરેશાન કરવા માટે ચીન નવા હથકંડા અપનાવી શકે છે. ચીન દ્વારા ભારતને તમામ મોરચે નુક્સાન પહોંચાડવા માટે ભારતના સેટેલાઈટ પર પણ હૂમલો કરવામાં આવી શકે તેમ છે. અમેરિકાની એક […]

ભારત-ચીન સીમા વિવાદ: પેટ્રોલિંગ માટે ભારતીય સેના કરશે ખાસ ઊંટનો ઉપયોગ

દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સરહદ ઉપર બંને દેશના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સરહદ ઉપર પેટ્રોલીંગ માટે ભારતીય સેનાની મદદમાં લદ્દાખના પ્રસિદ્ધ બે ખુંધવાળા ઊંટ ઝડપથી સેનામાં સામેલ કરવામાં આવશે. લેહમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ ઊંટ ઉપર રિસર્ચ કર્યું છે. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં 17 હજાર ફુટની ઉંચાઈ […]

સીમા પર રહેતા ભારતીય લોકો આવ્યા ભારતીય સેનાની મદદે, પહોંચાડી રહ્યા છે જીવન જરૂરી વસ્તુઓ

દિલ્હીઃ ભારતીય સેના આજે ચીનની સેનાને તેમની દરેક ખોટી હરકતો પર જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે જે ચીની સેનાની ઉંઘ હરામ કરી દે એવા છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદમાં ભારતીય સેનાનો સાથ આપવા માટે ભારતની પ્રજા એટલે કે બોર્ડર પર રહેતા લોકો મદદે આવી રહ્યા છે અને […]

ભારતીય સેનાની ચીનની તમામ હરકત ઉપર નજર, મહત્વની છ ટોચ ઉપર કર્યો કબજો

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ ચીનને મોટો ઝટકો આપીને છ મુખ્ય ટોચ ઉપર કબજો કર્યો છે. લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલી આ છ ટોચ ઉપર કબજો કર્યાં બાદ હવે ભારતીય સેના ચીનની તમામ હરકત ઉપર નજર રાખી રહી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જવાનો એલએસી ઉપર તૈનાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code