1. Home
  2. Tag "lac"

ચીન-ભારત સીમા વિવાદ, હવે ભારતીય સેના ઠંડીમાં પણ LAC પર રહેશે તૈનાત

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સરહદ પણ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. ભારતીય સેના હવે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એલએસી પર તૈનાત રહેશે. બીજી તરફ ભારતીય જવાનો ઠંડીમાં રાહત મળી રહે તે માટે સેના દ્વારા ગરમ વસ્ત્રો, ટેન્ડ અને હીટર સહિતની વ્યવસ્થા […]

India Flopped China’s Border Adventurism Plan At LAC: US Media Reports

New Delhi: Over the tension between India and China, The US media has reported that China’s border adventurism against India has ‘Unexpectedly Flopped’ and Chinese President Xi Jinping is the ‘architect’ of recent hostilities against India. “Xi already roiling the Communist Party with a ‘rectification’ campaign and mass persecution of foes, will launch “another brutal purge” following […]

એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ – ચીની સેનાની હથિયારો સાથે ગતિવિધિઓ વધી

લદ્દાખ નિયંત્રણ રેખા પર સ્થિતિ તણાવપૂર્ણ ચીની સૈનિકોની અવર-જવર વધી બન્ને દેશની સેનાઓ ખુબ જ નજીક ચીનની ક્રિયાઓથી નિયંત્રણ રેખાઓ પર તનાવ વધ્યો છે. વાટાઘાટોના ટેબલ પર શાંતિનો ઢોંગ કરતું ચીન બીજી તરફ ભારત સામે અનેક કાવતરા ગઢવામાં વ્યસ્ત છે, જેના કારણે લદ્દાખમાં તણઆવ વધતો જ જતો છએ, ત્યારે આ સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી જોવા […]

LAC પર તણાવ વચ્ચે આઈટીબીપીએ પ્રથમ વખત લદ્દાખમાં મહિલા ડોક્ટરોને તૈનાત કર્યા

લદ્દાખ સીમા પર પ્રથવ મખત મહિલા ડોક્ટરની તૈનાતી દેશભરમાંથી સેનિકોને લદ્દાખ સીમા પર તૈનાત કરાયા છે સૈનિકોના પરિક્ષણ માટે ડોક્ટોરોની નિમણુંક કરવામાં આવે છે અત્યાર સુધી માત્ર સુરુષ ડોક્ટરો હતા લદ્દાખ સીમાને લઈને ચીન સાથે સતત તણાવ વચ્ચે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસે પ્રથમ વખત લદાખમાં મહિલા ડોકટરોને તૈનાત કર્યા છે. લેહથી સેનાને આગળ મોકલવાથી લઈને આગળની […]

આર્મી ચીફની લદ્દાખ મુલાકાત, કહ્યું – LAC પર સ્થિતિ થોડી ગંભીર છે

ભારત-ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખે લદ્દાખની મુલાકાત લીધી LAC પર સ્થિતિ ગંભીર અને નાજુક છે: સેના પ્રમુખ વાર્તાના માધ્યમથી ચીન સાથેના મતભેદો દૂર કરાશે ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખની મુલાકાત લીધી હતી. લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર ગયેલા સેના પ્રમુખે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે […]

ભારત-ચીન સીમા વિવાદ: ભારતીય સેનાએ ચીનના જાસૂસી ઉપકરણો ઉખાડી ફેંક્યા

દિલ્હીઃ સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. દરમિયાન પૂર્વીય લદ્દાખના ચુશુલમાં ભારત અને ચીનની સેના સામ-સામે હોવાથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ તણાવપૂર્વક છે. ચીન સેના ભારતીય સેનાના ફાયરિંગ રેન્જમાં હોવાનું જાણવા મળે છે. દક્ષિણ પેંગોગ શો વિસ્તારમાં ભારતીય સેનાએ વધુ જવાનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code