hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ચીનના તણાવ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાત લેશે સંસદીય સમિતિ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ચીનના તણાવ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાત લેશે સંસદીય સમિતિ
revoinews

ચીનના તણાવ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાત લેશે સંસદીય સમિતિ

Vinayak Barot
Last updated: October 13, 2020 5:45 pm
Vinayak Barot
Published: October 13, 2020
Share
SHARE
  • સંસદીય સમિતિ 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાતે
  • સભ્યો ફોરવર્ડ પોસ્ટની પણ લેશે મુલાકાત
  • સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને સેનાના ઉત્તરીય કમાન્ડ અધિકારીઓ સાથે કરશે વાતચીત
  • હાઈ અલ્ટીટયુ઼ડ કલોથ,ઉપકરણો,લોજિસ્ટિક્સ અને રહેવાની વ્યવસ્થા વિષય પર કરશે ચર્ચા

દિલ્લી: ચીન સાથેના તણાવ વચ્ચે સંસદની સંસદીય સમિતિ બે દિવસીય લેહ પ્રવાસ પર જવાની છે. તેના સભ્યો ફોરવર્ડ પોસ્ટની પણ મુલાકાત લેશે  અને સેનાના જવાનોની કામ કરવાની રીત પણ જોશે.

સૂત્રોના જણાવ્યા મુજબ,લોકસભા સ્પીકરે સંસદીય સમિતિની મુલાકાત લેવાની મંજૂરી આપી દીધી છે. જાણવા મળ્યું છે કે સંસદની સંસદીય સમિતિ 2 દિવસના લેહ પ્રવાસ પર જશે. પબ્લિક અકાઉન્ટ કમિટીના સભ્યો 28-29 ઓક્ટોબરના રોજ લેહ જશે. લેહમાં સંસદીય સમિતિના આ સભ્યો આગળની પોસ્ટ પર જશે અને ત્યાં સેનાના કામકાજની સ્થિતિ જોશે.

ખાસ કરીને સિયાચીન અને લદાખમાં. લેહમાં સંસદીય સમિતિના સભ્યો સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને સેનાના ઉત્તરીય કમાન્ડ અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. સમિતિ હાઈ અલ્ટીટયુડ કલોથ, ઉપકરણો,લોજિસ્ટિક્સ અને રહેવાની વ્યવસ્થા વિષય પર ચર્ચા કરશે.

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે વાટાઘાટોએ આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચીન મક્કમ છે. તાજેતરનો વિવાદ પેંગોંગ તળાવ તરફનો છે, જ્યાં ચીને જમીન પડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો.

_Devanshi

You Might Also Like

Farmers protest in Delhi: Around 100 farmers are ‘missing’ since R-day tractor rally
પીએમ મોદી આવતીકાલે ફિટ ઇન્ડિયા અભિયાનની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે લોકોમાં જાગૃતિ ફેલાવતા નજરે પડશે
भारत में कोरोना संकट : मृतकों की संख्या 75 दिनों बाद 1,000 से कम, एक्टिव केस गिरकर 5.73 लाख
યુક્રેન પર સવાલ પુછનાર પત્રકારને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખખડાવ્યો
Covid-19: After devastating India, Delta variant threatens UK’s unlock from June 14
TAGGED:chinaindialacLeh-LadakhParliamentary committee
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

August 7, 2026

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?