અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!
આનંદ શુક્લ 15 અગસ્ત કા દિન કહેતા- આઝાદી અભી અધૂરી હૈ. સપને સચ હોને બાકી હૈ, રાવી કી શપથ ન પૂરી હૈ. 15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં […]
