1. Home
  2. Tag "KARNATAKA"

પ્રેમ અમર છે, પતિએ મૃતક પત્નીની યાદમાં કર્યું એવું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

દિલ્હીઃ પ્રેમની કોઈ સીમા અને કોઈ પરિભાષા નથી હોતી.. ભારતમાં પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલને નીહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ત્યારે કર્ણાટકના એક ઉદ્યોગપતિએ પોતના પ્રેમને જીતીવ રાખવા અને પત્ની સાથેની યાદોને તાજી રાખવા માટે મૃત્યુ પામેલી પત્નીની યાદમાં એક મકાન બનાવ્યું છે. એટલું જ નહીં ઘરમાં પત્નીનું સિલિકોન વેક્સનું એકદમ આબેહૂબ પુતળું બનાવડાવ્યું […]

કર્ણાટક સરકારે ઘટાડ્યો પાઠ્યક્રમ-ઘોરણ સાતના કોર્ષમાંથી હટાવાયા આ ચેપ્ટરો

કર્ણાટકની સરકારે ઘટાડ્યો અભ્યાસ ક્રમ 120 દિવસના હિસાબથી કોર્ષ ગોઠવવામાં આવ્યો અભ્યાસ ક્રમમાંથી ટીપુ સુલતાન -હૈદર અલી જેવા ચેપ્ટર હટાવાયા સમગ્ર દેશમાં કોરોના મહામારીની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ વર્તાઈ રહી છે,ત્યારે તેમના અભ્યાસને લઈને ચિંતા વ્યાપી રહી છે,આમ તો મહામારીના કારણે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાલી રહ્યું છે,કેટલીક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું […]

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાઈ, 22 ઓક્ટોબરે આગામી સુનાવણી

કર્ણાટકમાં 15 બેઠકોની પેટાચૂંટણી ટળી તકનીકી પેચને કારણે પેટાચૂંટણી ટળી આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે નવી દિલ્હી : કર્ણાટકની 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલે હજી નિર્ણય આવવાનો બાકી છે, માટે નિર્ણય આવવા સુધીના સમયગાળા માટે પેટાચૂંટણીને ટાળવામાં આવશે. ચૂંટણી પંચે […]

કોંગ્રેસથી મોહભંગ થયા બાદ એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ- જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકોની પેટાચૂંટણી

કર્ણાટકમાં જેડીએસ – કોંગ્રેસ ગઠબંધનમાં પેટાચૂંટણી નહીં લડે દેવેગૌડાનું એલાન જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકો નવી દિલ્હી : જેડીએસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગોડૌએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસની સાથે મળીને પેટાચૂંટણી લડવાના નથી. દેવેગૌડાએ 15 બેઠકો પર એકલાહાથે પેટાચૂંટણી લડવાનું એલાન કર્યું છે. એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ છે કે મહાગઠબંધન સરકારનું […]

કર્ણાટકના પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાનું નિવેદન, દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને પાકિસ્તાન સમર્થક ખચકાશે

કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાનું નિવેદન દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે પાકિસ્તાન સમર્થક ભાજપને વોટ કરતા ખચકાશે કર્ણાટકની ભાજપના બી. એસ. યેદિયુપ્પાની સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાએ રવિવારે કહ્યુ છે કે દેશભક્ત મુસ્લિમ ભાજપનેવોટ આપશે, જ્યારે પાકિસ્તાન સમર્થક આમ કરતા ખચકાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ ઘોષણા કરી છે કે તેમની પાર્ટીના નેતૃત્વાળી સરકાર […]

કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ બાદ વિરોધ પ્રદર્શન સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા પ્રદર્શન ઉગ્ર બનતા શાળા-કૉલેજ બંધ મોડી રાતે બે બસોને સળગાવાઈ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ પછી કર્ણાટકમાં ઠેર-ઠેર તેના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે,રામનગરમાં મંગળવારે માડી રાતે બે બસોને સળગાવવામાં આવી હતી ,સાથે કેટલીક બસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ […]

પૂરના પાણીમાં વહીને આવેલો મગરમચ્છ મકાનની છત પર અટવાયો! જુઓ VIDEO

વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની અંદરના મગરમચ્છો શહેરમાં જોવા મળ્યા હતા. આને મળતો આવતો એક નજારો કર્ણાટકમાં જોવા મળ્યો છે. અહીં એક મગરમચ્છ પૂરના પાણીમાં વહીને એક મકાનની છત પર અટવાયો હતો. આ ઘટના કર્ણાટકના બેલગામમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તાર રાયબાગ તાલુકાની છે. મગરમચ્છને આમ છત પર બેઠેલો જોઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ […]

કુમારસ્વામી હતા CM, ટેપમાં અહમદ પટેલનું નામ, પણ શેખર ગુપ્તાની નજરે યેદિયુરપ્પા દોષિત

એડિટર્સ ગિલ્ડવાળા શેખર ગુપ્તાએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને એવા મામલામાં ઘસડવાની કોશિશ કરી છે, કે જેમાં ક્યાંય તેમનું નામ પણ નથી. જે મામલામાં કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યા છે, ધ પ્રિન્ટના શેખર ગુપ્તાએ આને ભાજપના નેતા યેદિયુરપ્પાનું સ્કેન્ડલ ગણાવ્યું છે. જ્યારે લોકોએ તેમને સવાલ  કર્યો કે આ આખા સમાચ્રમાં યેદિયુરપ્પાનું નામ ક્યાં છે, તો […]

4 રાજ્યોમાં 15 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયાઃપૂરમાં ફસાયેલા 6 હજારલોકોને બચાવાયા

દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર,કેરળ,કર્નાટક અને તામિલનાડુમાં બચાવ કાર્ય જોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી 123 ટીમે 16 જીલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે તે ઉપરાંત એનડીઆરએફની 173 ટીમે રેસ્ક્યૂ ઓપરેશનમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતના નડીયાદમાં એક ઈમારત ધરાશય થતા 4 લોકોના મોત થયા હતા.  ભારતીય સેનાએ શુક્રવારના રોજ જણાવ્યું હતુ કે 4 રાજ્યો પૂરથી […]

યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટમાં પાસ થતાની સાથે કર્ણાટકના સ્પીકર રમેશ કુમારે આપ્યું રાજીનામું

લાંબા રાજકીય ઘમાસાણ બાદ કર્ણાટકમાં સત્તા બદલાઈ ગઈ છે અને યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી પણ પ્રાપ્ત કરી લીધી છે. વિપક્ષ તરફથી મત વિભાજનની માગણી કરવામાં આવી ન હતી. સરકારના બહુમતી પરીક્ષણ દરમિયાન મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે તેઓ દરેક મિનિટ રાજ્યના વિકાસ માટે કામ કરશે. કર્ણાટક વિધાનસભામાં બી. એસ. યેદિયુરપ્પાના ફ્લોર ટેસ્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code