1. Home
  2. Tag "iran"

ईरान: कट्टरपंथी नेता इब्राहीम रईसी देश के नए राष्ट्रपति, हसन रूहानी की जगह लेंगे

तेहरान, 19 जून। कट्टरपंथी नेता इब्राहीम रईसी ईरान के नए राष्ट्रपति निर्वाचित घोषित किए गए हैं। अति-रूढ़िवादी विचार की शख्सियत माने जाने वाले रईसी ईरान के सर्वोच्च नेता अयातोल्लाह अली खमेनेई के कट्टर समर्थक और करीबी माने जाते हैं। उन्हें 2019 में ईरान की न्यायपालिक का प्रमुख नियुक्त किया गया था। सुप्रीम लीडर के बाद […]

અમેરિકાએ ઈરાન પર હથિયાર પ્રતિબંધનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવા ડ્રાફ્ટ બનાવ્યો

અમદાવાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ હવે ઈરાન વિરુદ્ધ નવું પગલુ ભર્યું છે. અમેરિકાએ હથિયારને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે તેને અનિશ્ચિત કાળ સુધી લંબાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમેરિકાએ યુએનમાં આ બાબતે 15 સ્થાયી સદસ્ય દેશો પાસેથી વધારે સમર્થન માંગ્યું છે અને જ્યાં વિટો પાવર ધરાવતા દેશો પાસે […]

કોણ છે સાઉદીને હંફાવતા યમનના હૂથી બળવાખારો અને તેઓ શું ઈચ્છી રહ્યા છે?

યમનમાં ખાડી દેશોનું શિયા-સુન્ની પોલિટિક્સ યમનમાં હૂથી બળવાખોરો સામે સાઉદી ગઠબંધન સેના ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચરમસીમાએ તણાવ સાઉદી અરેબિયાની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનના હૂથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. જો કે હૂથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાની ચર્ચા છે. તાજેતરમાં સાઉદી અરેબિયા પર હુમલો કરીને હૂથી વિદ્રોહીઓ દ્વારા ઓઈલના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો […]

No oil supply shortage, Saudi Arabia assures India

New Delhi: Saudi Arabia, on Monday, assured India that there will be no shortage of oil supply in the wake of a drone hitting Aramco’s oil producing facility. India, the world’s third-largest oil consumer, will not be hit by a reduction in production at its No 2 supplier (Saudi Arabia), the Saudi Oil Ministry said […]

પાકિસ્તાન બાદ હવે ઈરાન પર ચીનની નજર, મોટા રોકાણની સાથે તેનાત કરશે 5000 સૈનિક

ઈરાનમાં અબજો રૂપિયાનું રોકાણ કરશે ચીન પ્રોજેક્ટની દેખરેખ માટે ચીન તેનાત કરશે સૈનિકો ઈરાનમાં ચીનના 5000 સૈનિકો કરાશે તેનાત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર હવે દુનિયામાં દેખાવા લાગી છે. ક્યાંક મંદી છે, તો ક્યાંક રણનીતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ મામલા પર હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો […]

100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે

આનંદ શુક્લ દક્ષિણ એશિયાનો સરેરાશ સાક્ષરતા દર 67 ટકા પાકિસ્તાનનો સરેરાશ સાક્ષરતા દર 57થી 60 ટકા વચ્ચે થાય છે વધ-ઘટ બાંગ્લાદેશ, ઈરાનનો સાક્ષરતા દર પણ પાકિસ્તાનથી વધારે કાશ્મીર લેવાની લાળ ટપકાવતું પાકિસ્તાન મૂળભૂત રીતે દક્ષિણ એશિયામાં બીજા ક્રમાંકે સૌથી અભણ દેશ છે. પાકિસ્તાનની અભણતાની ચર્ચા એટલા માટે જરૂરી બની છે, કારણ કે દુનિયામાં સૌથી નાનું […]

ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાએ કતરમાં કરી એફ-22 યુદ્ધવિમાનોની તેનાતી, હુમલાની તૈયારી?

ઈરાન સાથે વધતા તણાવની વચ્ચે પેન્ટાગને પહેલીવાર એફ-22 રેપ્ટર સ્ટીલ્થ યુદ્ધવિમાનોની કતરમાં તેનાતી કરી છે. આ જાણકારી અમેરિકન સેનાએ આપી છે. કતરમાં યુદ્ધવિમાનની તેનાતીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના દ્રષ્ટિકોણથી જોવાઈ રહ્યું છે. અમેરિકાની વાયુસેનાના મિલિટ્રી કમાન્ડે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમેરિકા સેના અને તેના હિતોની સુરક્ષા માટે આ તેનાતી કરવામાં આવી છે. […]

પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો થઈ શકી નહીં

શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ શકી નથી. ભોજન સમારંભમાં વિલંબને કારણે ભારત અને ઈરાન વચ્ચે વાટાઘાટો થઈ શકી નથી. ભોજન સમારંભમા વિલંબને કારણે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે વાટાઘાટો માટેનો નિર્ધારીત સમય પસાર થઈ ગયો હતો. બાદમાં વડાપ્રધાન મોદી ભારત અને કિર્ગિસ્તાનના દ્વિપક્ષીય વ્યાપાર મંચના કાર્યક્રમ માટે નીકળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code