કાયરતા દેખાડનારા સૈનિકની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટે માની યોગ્ય, કહ્યું- સૈનિકે દરેક સ્થિતિમાં મુકાબલો કરવો જોઈએ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદી હુમલા દરમિયાન ભાગનારા અને બાદમાં હકાલપટ્ટી કરાયેલા સૈનિકની અરજીને નામંજૂર કરી છે. 2006માં થયેલા હુમલા દરમિયાન સૈનિક મુકાબલો કરવાના સ્થાને ભાગી ગયો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારના એ તર્કને પણ નામંજૂર કર્યો હતો, જેમાં તેમણે કહ્યુ હતુ કે ભૂતકાળમાં તેણે ઘણાં ઓપરેશન્સમાં બહાદૂરી સાથે શૌર્ય દેખાડયું હતું. સુપ્રીમ કોર્ટે […]
