વીજચોરીનો મામલોઃદિલ્હી કોર્ટે 50 વૃક્ષ ઉછેરવાનો આદેશ આપ્યો
દિલ્હી હાઈકોર્ટમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે જેમાં વીજળી ચોરી કરનારા એક વ્યક્તિને 50 વૃક્ષનું જતન કરાવાના આદેશ આપ્યા છે,આખી વાત જાણે એમ છે કે 2002-03માં મુકેશ નામના એક વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે વિજળીના થાંભલા પર તાર નાખીને વિજચોરી કરતો ઝડપાયો હતો ,જે બનાવ અંગે 2017માં તે વ્યક્તિને નીચલી અદાલતે […]