ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 998 કેસ નોંધાયાં : પોઝિટિવ કેસનો આંકડો 50 હજાર નજીક પહોંચ્યો
24 કલાકમાં 20 દર્દીના થયા મોત 777 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી દરરોજ 900થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 998 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 49439 ઉપર […]
