ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયાં
પોઝિટિવ કેસનો આંકડો 51 હજારને પાર 24 કલાકમાં 837 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. દરમિયાન સતત બીજા દિવસે એક હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. 24 કલાકમાં રાજ્યમાં 1020 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 51485 ઉપર પહોંચ્યો છે. […]
