સોના-ચાંદીમાં તેજીનો માહોલ: સોનું રૂ.57000 ને પાર, ચાંદીની કિંમત પણ વધી
– ચાંદી વિક્રમી રૂ7,500 ઊછળી રૂ 72,000, સોનું રૂ57,000ને પાર – વૈશ્વિક સોનું 2060 ડોલર સુધી ઊછળ્યું – સ્થાનિક માર્કેટમાં પણ સોના-ચાંદીમાં તેજી દેશના અર્થતંત્રમાં એક તરફ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની પૉલિસી સાવચેતીનો અભિગમ ધરાવતી રહેવાની ધારણા વચ્ચે વૈશ્વિક […]
