વીડિયોઃ-SP નેતાનો ડ્રામા,બાપુની પ્રતિમાં સામે ઘ્રૂસ્કે-ઘ્રૂસ્કે રડીને બોલ્યા- ‘તમે ક્યા ચાલ્યા ગયા’
રાજનીતિ માણસને શું-શું કરાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો જોઈલેજો એકવાર આ વીડિયા,નેતાઓ સમાચાર પત્રની ખબર બનવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, અને પેંતરાના માધ્યમથી તેઓ સમાચાર પત્રની ખાસ ખબર બની જતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાંથી તાજેતરમાં જ એક વો કિસ્સો સામે આવ્યો છો,જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જંયતી પર રાજકારણનું એક […]