ચિદમ્બરમની પહેલી રાત જેલમાઃCBI દ્રારા મોડી રાત સુધી પૂછપરછ થઈ
આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદમ્બરમની ગુરુવારની રાત જેલના સળીયા પાછળ વીતી હતી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 26 ઓગસ્ટ સુધી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુરુવારે રાત્રે તેમની અટકાયત દરમિયાન પી.ચિદમ્બરમના ઘરેથી તેમના માટે કપડા અને ભોજની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે કોર્ટની સુનાવણી પછી, જ્યારે તેમને ફરીથી સીબીઆઈ […]
