1. Home
  2. Tag "cbi"

કેરળ રાજ્યમાં પણ તપાસ પહેલા CBI એ રાજ્ય સરકારની લેવી પડશે મંજુરી

મહારાષ્ટ્રના પગલે કેરળ કેરળમાં  તપાસ પહેલા CBI એ રાજ્ય સરકારવી  મંજુરી લેવી જરુરી થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પર કેટલાક પર્તિબંધ લગાવ્યા હતા ત્યારે હવે કેરળ સરકાર  પણ સીબીઆઈ તપાસને લઈને નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, હવે સીબીઆઈ જો કેરળમાં કોઈપણ કેસની તપાસ કરવા માંગે છે તો તે માટે […]

કોલસા કૌભાંડ: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા

વર્ષ 1999ના કોલસા કૌભાંડમાં CBIની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો કોલસા કૌભાંડમાં દોષિત ભૂતપૂર્વ મંત્રી સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા CBIની વિશેષ અદાલતમાં ત્રણેય દોષિતો રહ્યા હતા હાજર નવી દિલ્હી: દેશના ચર્ચિત કોલસા કૌભાંડમાં ચુકાદો આવ્યો છે. કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ 3 લોકોને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં […]

કૉંગ્રેસના ‘સંકટમોચન’ ડી કે શિવકુમાર અને ભાઇના 15 ઠેકાણાઓ પર CBIના દરોડા

કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી CBIએ ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા મની લોન્ડરિંગના કેસને લઇને CBIએ દરોડા પાડ્યા નવી દિલ્હી:  કર્ણાટકના કૉંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી છે. CBIની ટીમે ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના કથિત મામલામાં CBI ડી કે શિવકુમારના કર્ણાટક અને […]

સુશાંત સિંહ રાજપૂત કેસ: લંડન બાદ હવે અન્ય દેશોમાં પણ ઉઠી ન્યાયની માગ

અમેરિકામાં ઉઠી સુશાંતને ન્યાય અપાવવાની માંગ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યા ફોટો સુશાંતના નામના બેનરો રસ્તા પર લાગેલા નજરે પડ્યા અમદાવાદ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ સતત તપાસ કરી રહી છે. તો તેમના ફેંસ સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતના ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે સુશાંત માટે ન્યાયનો અવાજ […]

ચિદમ્બરમ પર ચાર્જશીટની તૈયારીમાં સીબીઆઈ, 100 કલાકમાં કર્યા 450 સવાલ

ચિદમ્બરમની જામીન મળવાની શક્યતાઓ ઘટશે ચિદમ્બરમ સામે ચાર્જશીટની સીબીઆઈની તૈયારી મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરાશે ચાર્જશીટ આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે. આ ચાર્જશીટ આ મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરે છે, તો ચિદમ્બરમને જામીન મળવાની […]

પીએમ મોદીના આદેશ પર દેશભરમાં CBIની તપાસઃ150 જગ્યા પર તપાસ શરુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર સીબીઆઈ દેશભરમાં તાત્કાલીક તપાસ કરશે,સીબીઆઈ રેલ્વે,પરિવહન ,બેંક,બીએસેનએલ સહિત કેટલાક વિભાગોની તલાશી લેશે,સીબીઆઈ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સીબીઆઈ દેશભરમાં વ્યાપારીક નિરિક્ષણ કરી રહી છે,સીબીઆઈ આ વિભાગોમાં જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહી છે કે, કઈ રીતે લોકોની ફરિયાદોનનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે,સીબીઆઈ  વિભાગોમાં સામાન્ય નાગરીકોની ઓળખાણ વિશે […]

ચિદમ્બરમની પહેલી રાત જેલમાઃCBI દ્રારા મોડી રાત સુધી પૂછપરછ થઈ

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદમ્બરમની ગુરુવારની રાત જેલના સળીયા પાછળ વીતી હતી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 26 ઓગસ્ટ સુધી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુરુવારે રાત્રે તેમની અટકાયત દરમિયાન પી.ચિદમ્બરમના ઘરેથી તેમના માટે કપડા અને ભોજની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે કોર્ટની સુનાવણી પછી, જ્યારે તેમને ફરીથી સીબીઆઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code