1. Home
  2. Tag "bollywood"

વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બીગ બીએ શેર કર્યો આ ખાસ ફોટો….

અમિતાભ બચ્ચને વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર પોતાનો ફોટો શેર કર્યો બીગ બી એ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ તેઓ ઘણા કેમેરાથી ઘેરાયેલા નજરે પડી રહ્યા છે બોલીવુડના બાદશાહ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો માટે કંઈક ને કંઈક મનોરંજન શેર કરતા રહે છે. તો સાથે જ તેમણે પોતાના બ્લોગમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ પણ કર્યો […]

લો બોલો! હવે ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પર બનશે વેબ સિરીઝ

આ વેબ સીરીઝ હંસલ મહેતા કરશે ડાયરેકટ હંસલ મહેતા ટ્વીટ કરીને આપી આ વિષેની માહિતી આ વેબ સિરીઝને જવાબદારી સાથે બનાવીશું – હંસલ મહેતા આજ કાલ ઓનલાઈન વેબ સિરિઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે. કોઈ પણ સ્ટોરીને લઈને ધડાધડ વેબ સિરિઝ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી રહી છે અને હવે […]

સુશાંત આત્મહત્યા કેસમાં બિહાર સરકારએ કરી સીબીઆઈ તપાસની ભલામણ

સુશાંત મોતને મામલે સીબીઆઈને તપાસ કરવાની ભલામણ બિહારના સીએમ નીતીશ કુમારે કેન્દ્ર સામે સીબીઆઈ તપાસની ભલામણ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તપાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્ર સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે આજે સીએમ નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી અને […]

KGF-2માં આવી રીતે દેખાશે સંજય દત્ત, નવો લુક થયો રિલીઝ

કેજીએફ 2 થી સંજય દતનો ફર્સ્ટ લુક રિલીઝ કેજીએફ 2 થી ‘અધીરા’નો ફર્સ્ટ લુક રિલીઝ સંજય દત્તના જન્મદિવસ પર તેના ફેંસને ખાસ ભેટ સંજય દત્તનો ખતરનાક લુક ફેંસને આવ્યો પસંદ આ ફિલ્મ પાંચ ભાષાઓમાં થશે રિલીઝ મુંબઈ: બોલિવૂડ એક્ટર સંજય દત્તે તેમના જન્મદિવસ પર ફેંસને એક ખાસ ભેટ આપી છે. તેની આગામી ફિલ્મ કેજીએફ 2 […]

ચંદ્રયાન મિશન પર બૉલિવૂડને ગર્વ છેઃઈસરોના કાર્યને બિરદાવ્યું અને કહ્યું ‘હમ હોંગે કામિયાબ’

ભારતના ચંદ્રયાન-2 મિશનને સફળતા પૂર્વક જોવાની દરેક દેશવાસીઓની આશા હતી પરંતુ કેટલાક કારણોસર તે આશા ફળી નહી પરંતૂ હજુ સંપૂર્ણ રીતે આ મિશન નિષ્ફળ પણ નથી ગયુ. હજુ આ મિશન પર અનેક આશાઓ સેવાઈ રહી છે,ત્યારે  ચંદ્રયાનનો ચંદ્રની સપાટીની માત્ર 1.2 કિમીની દૂરી પર આવીને સંપર્ક તૂટી જતા ઈસરોના વૈજ્ઞાનિકોમાં પણ નિરાશા જોવા મળી હતી. આ […]

બોલીવુડ ફેસ્ટિવલમાં સમ્માનિત કરાશે બોમન ઈરાની

અભિનેતા બોમન ઈરાનીનું થશે સમ્માન 17મા બોલીવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરાશે સમ્માનિત નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીને ભારતીય સિનેમામાં પોતાના અભૂતપૂર્વ યોગદાન માટે નોર્વેમાં આયોજીત થનારા 17મા બોલીવુડ ફેસ્ટિવલમાં સમ્માનિત કરવામાં આવશે. 59 વર્ષીય આ અભિનેતાએ કહ્યુ છે કે 17મી બોલીવુડ ફેસ્ટિવલ નોર્વેમાં મારા કામ માટે પુરસ્કૃત કરવું સમ્માનની વાત છે. હું એ તમામનો આભારી […]

સેક્યુલર નથી બોલીવુડ: જૉન અબ્રાહમ

એક્ટર જૉન અબ્રાહમ આજકાલ પોતાની ફિલ્મ બટલા હાઉસને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માને છે કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સેક્યુલર સ્થાન નથી. તેણે એક એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યુ છે કે આખરે તમને કોણે કહ્યુ કે ઈન્ડસ્ટ્રી સેક્યુલર છે? આ ઈન્ડસ્ટ્રી 100 ટકા સેક્યુલર નથી. તે વહેંચાયેલી છે. જૉન અબ્રાહમે કહ્યુ છે કે સમસ્યા એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code