મારા હ્યદય નજીકનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છેઃ અડવાણી
દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ મંદિર માટે લડત ચલાવતા પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેમજ 1990ની રથયાત્રાની યાદ તાજી કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]
