1. Home
  2. Tag "article 370"

गृह मंत्री अमित शाह बोले – अनुच्छेद 370 निरस्त होने के बाद आतंकवाद पर निर्णायक नियंत्रण, केंद्र की सबसे बड़ी उपलब्धि

जम्मू, 19 मार्च। केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि जम्मू-कश्मीर में अनुच्छेद 370 निरस्त होने के बाद राज्य में आतंकवाद पर निर्णायक नियंत्रण केंद्र सरकार की सबसे बड़ी उपलब्धि रही है। उन्होंने शनिवार को यहां केंद्रीय रिजर्व पुलिस बल (सीआरपीएफ) के 83वें स्थापना दिवस को संबोधित करते हुए यह बात कही। Live […]

फारूक अब्दुल्ला ने फिर अलापा पाकिस्तान राग, बोले – कश्मीर पर हो बातचीत, 370 हम करेंगे बहाल

श्रीनगर, 24 अक्टूबर। जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री और नेशनल कॉन्फ्रेंस के प्रमुख फारूक अब्दुल्ला ने एक बार फिर कश्मीर को लेकर पाकिस्तान राग अलापा है। पुंछ जिले में रविवार को अपने कार्यकर्ताओं को संबोधित करते हुए उन्होंने स्पष्ट किया कि घाटी में शांति तभी हो पाएगी, जब भारत सरकार पाकिस्तान के साथ फिर बातचीत शुरू […]

NCERTએ ધો.12ના પુસ્તકમાં કર્યો ફેરફાર, કલમ 370નું પ્રકરણ ઉમેર્યું

NCERTએ ધો.12ના રાજકીય વિજ્ઞાનના પુસ્તકના એક પાઠમાં ફેરફાર કર્યો એનસીઆરટીએ પાઠમાંથી અલગતાવાદી રાજકારણની વિગતો દૂર કરી પાઠમાં હવે કલમ 370 અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે NCERT એ ધો.12ના રાજકીય વિજ્ઞાનના પુસ્તકના એક પાઠમાં ફેરફાર કર્યો છે. NCERT એ પુસ્તકના એક પાઠમાં સંશોધન કરીને તેમાંથી અલગતાવાદી રાજકારણની વિગતો દૂર કરી છે અને ગત વર્ષે જમ્મૂ કાશ્મીરમાં […]

કલમ-370 મામલે રશિયાએ ભારતને આપ્યો ખુલ્લેઆમ સાથ: “આ સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો”

ભારતની સાથે સદાબહાર મૈત્રી નિભાવી રહ્યું છે રશિયા કલમ-370 મામલે રશિયાનું ફરીથી ભારતને સમર્થન કલમ-370નો મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરીક મુદ્દો જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરવા મામલે ભારત સરકારને રશિયાનો ખુલ્લો ટેકો ફરી એકવાર મળ્યો છે. રશિયાના રાજદ્વારી નિકોલે કુદાશેવે કહ્યુ છે કે અનુચ્છેદ-370 પર ભારત સરકારનો સાર્વભૌમ નિર્ણય છે. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ […]

કલમ-370 પર પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા સફળ થશે નહીં : ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ […]

ભારતીય સેનાએ એલઓસી પર તેનાત કરી વધુ એક બ્રિગેડ

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને કલમ-370ને અસરહીન કર્યા બાદ બોર્ડર અને ખીણ વિસ્તારમાં તણાવનો માહોલ છે. ભારતીય સેનાએ આ તણાવ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે વધારાની બ્રિગેડની તેનાતી કરી દીધી છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાન બોર્ડર પાસે પોતાની નાપાક હરકતને અંજામ આપી શકે છે, તેના કારણે ભારતે પણ પુરી તૈયારી કરી […]

અનુચ્છેદ-370 હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં વાલ્મીકિ સમુદાયને હવે મળશે અધિકારો

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ હવે ત્યાં સમાનતાની વાત થઈ રહી છે. કાશ્મીર ખીણમાં ઘણાં એવા સમુદાયો છે કે જેઓ કલમ-370ના સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે લગભગ સાત દશકાઓથી તેમને રાજ્યમાં રહેલા અન્ય સમુદાયોની જેમ સમાન અધિકાર મળતા ન હતા. આમા મુખ્ય છે, અનુસૂચિત જાતિ વર્ગનો વાલ્મીકિ સમુદાય. આ સમુદાયને વિભિન્ન રાજ્યોમાં ચુહડા, […]

અનુચ્છેદ-370ને અસરહીન કરવા મામલે આંતરરાષ્ટ્રીય મીડિયાનું વલણ

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને અસરહીન કરવાના મોદી સરકારના નિર્ણયને વૈશ્વિક મીડિયામાં મોટું પગલું ગણાવવામાં આવ્યું છે. પાકિસ્તાના વિશેષજ્ઞોનું કહેવું છે કે કાશ્મીર આજે પણ આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં એક વિવાદાસ્પદ ક્ષેત્ર છે. વૈશ્વિક મીડિયા- ધ યુરએશિયન ટાઈમ્સ  (ઈટી ન્યૂઝ)  પ્રમાણે, પાકિસ્તાનીના વડાપ્રધાન ઈમરાનખાને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈય્યપ અર્દોઆન અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર બિન મોહમ્મદને […]

શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય, આ વીડિયોમા જોવો સડકો પર કેવી છે ચહલ-પહલ?

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. કાશ્મીર ખીણમાં હજી પણ કલમ-144 લાગુ છે અને મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકો જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code