દિલ્હીથી લઈ જમ્મુ-કાશ્મીર સુધી ઈન્કમટેક્ષના દરોડા, ડેપ્યુટી મેયરના ત્રણ ઠેકાણા પર રેડ

નવી દિલ્હી: ઈન્કમટેક્ષ વિભાગે મંગળવારે જમ્મુ-કાશ્મીરના આઠ સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. તેના સિવાય દિલ્હી અને બેંગાલુરુમાં પણ એક-એક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે.

ઈન્કમટેક્ષ વિભાગે આ કાર્યવાહી અલગ-અલગ મામલામાં કરી છે

શ્રીનગરના ડેપ્યુટી મેયર શેખ ઈમરાનના ત્રણ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી મેયરના ઠેકાણા પર દરોડાનું કારણ છેલ્લા અહેવાલ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular