hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: દેશના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત ડો,પદ્માવતીનું કોરોના સંક્રમણના કારણે 103 વર્ષની વયે નિધન-
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > દેશના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત ડો,પદ્માવતીનું કોરોના સંક્રમણના કારણે 103 વર્ષની વયે નિધન-
revoinews

દેશના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત ડો,પદ્માવતીનું કોરોના સંક્રમણના કારણે 103 વર્ષની વયે નિધન-

Vinayak Barot
Last updated: August 31, 2020 12:27 pm
Vinayak Barot
Published: August 31, 2020
Share
SHARE
  • ડો પદ્માવતીનું કોરોનાના કારણે નિધન
  • 103 વર્ષની વયે તેઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા
  • ડો,પદ્માવતી ભારતના  હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત હતા
  • ભારત સરકાર દ્વારા તેમને 1967 માં પદ્મ ભૂષણથી નવાઝવામાં આવ્યા હતા
  • વર્ષ 1992 માં પદ્મવિભૂષણથી પણ સમ્માનિત કરાયા હતા

ભારત દેશની પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એસઆઈ પદ્માવતીનું 103 વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે શનિવારના રોજ નિધન થયું છે,તેઓને નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 11 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી હતી, આ હોસ્પિટલના સીઈઓ અને ડોક્ટર એવા ઓપી યાદવએ જણાવ્યું હતું કે, ડો, પદ્માવતીને બન્ને ફેંફ્સામાં કોરોનાનું ગંભીર સંક્રમણ ફેલાય ગયુ હતું જેના લીધે તેમનું અવસાન થયું છે.

ડો,પદ્માવતીના અંતિમ સંસ્કાર પશ્ચિમ દિલ્હીના પંજાબી બાગ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, મહાન કાર્ડિયોલોજિસ્ટ પદ્માવતીએ તેમના અંતિમ દિવસો સુધી કાર્યરત રહીને સ્વસ્થ જીવન જીવી ગયા છે. વર્ષ 2015 સુધી તેઓ દિવસના 12 કલાક અને અઢવાડીમાં 5 દિવસો સુધી એન.એચ.આઇ.મા કાર્યરત રહેતા હતા,તેમણે એનએચઆઈની સ્થાપના વર્ષ 1981મા કરી હતી તેમના આ ક્ષેત્રમાં મહત્વના યોગદાનને કારણે તેમને ગોર્ડ મધર ઓફ કાર્ડિયોલોજીનું બિરુદ મળ્યું હતું

વર્ષ 1954 માં તેમણે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં ઉત્તર ભારતની પ્રથમ કાર્ડિયાક કેથેટેરાઇઝેશન પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. વર્ષ 196મા તેમણે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડિરેક્ટર-પ્રિન્સિપાલનો પદભાર સંભાળ્યો અને ઇરવીન તથા જી બી પંત હોસ્પિટલ સાથે પણ જોડાયા હતા.

ડો પદ્માવકતીએ અહીંથી જ કાર્ડિયોલોજીમાં પ્રથમ ડીએમ કોર્સ, પ્રથમ કોરોનરી કેર યુનિટ અને ભારતમાં પ્રથમ કોરોનરી કેર વાનની શરુઆત કરી હતી, શરૂ કરી હતી. વર્ષ 1962 માં ઓલ ઇન્ડિયા હાર્ટ ફાઉન્ડેશન અને 1981 માં નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. ભારત સરકાર દ્વારા તેમને 1967 માં પદ્મ ભૂષણ અને 1992 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

સાહીન-

You Might Also Like

Indo – Nepal Road Bridges Reopen in Pithoragarh
ભૂટાન નરેશને મળ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભારતની પાડોશી પ્રથમની નીતિને રેખાંકીત કરી
લોન મોરેટોરિયમ કેસ: સુપ્રીમે કેન્દ્રને કહ્યું – છેલ્લી વખત સુનાવણી ટાળી રહ્યાં છીએ
India Flopped China’s Border Adventurism Plan At LAC: US Media Reports
ફિલ્મ રિવ્યૂઃ- સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ, એક્શન, ડ્રામા અને કોમેડીનું અદભૂત કોમ્બિનેશન
TAGGED:dr padmavatifirst female cardiologist doctorpadmavati passed away
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयउत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यहिन्दी

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

August 7, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?