hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: બોલિવુડ એક્ટર અને મોડેલ મિલિંદ સોમન કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી માહિતી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > બોલિવુડ એક્ટર અને મોડેલ મિલિંદ સોમન કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી માહિતી
revoinews

બોલિવુડ એક્ટર અને મોડેલ મિલિંદ સોમન કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી માહિતી

Vinayak Barot
Last updated: March 26, 2021 12:03 pm
Vinayak Barot
Published: March 26, 2021
Share
SHARE
  • મિલિંદ સોમનને થયો કોરોના
  • ખુદ હોમ આઇસોલેશન થયા
  • ટ્વિટ કરીને આપી જાણકારી

મુંબઈ: કોરોના વેક્સીન દુનિયાના ઘણા દેશોમાં આવી ગઈ છે.અને વેક્સીનેશન પણ શરૂ થઇ ગયું છે.પરંતુ બોલિવુડના ઘણા સ્ટાર્સ તેની ચપેટમાંથી બચ્યા નથી. આમિર ખાન, કાર્તિક આર્યન, રણબીર કપૂર, આર માધવન સાથે હવે મિલિંદ સોમનને પણ કોરોના થયો છે.

બોલિવુડ એક્ટર અને મોડેલ મિલિંદ સોમન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે આ માહિતી ગુરુવારે તેના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ચાહકોને આપી હતી. 55 વર્ષીય મિલિંદ ખુદ હોમ આઇસોલેશન થયા છે. જો કે, અભિનેતાએ આનાથી વધુ માહિતી શેર કરી નથી, તેથી ચાહકો ખુબ જ ચિંતિત છે. અને તે તેમને ટ્વિટ કરીને સલામત રહેવાનું કહી રહ્યા છે.

મિલિંદે તેના ટ્વિટમાં લખ્યું કે, ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરેન્ટાઇન છું. મિલિંદ એક ફિટનેસ ફ્રીક છે. અને મોટાભાગની પ્રાકૃતિક અને પાયાની બાબતો સાથે જોડાયેલા રહેવામાં માને છે. તે સતત વીડિયો અને ફોટો શેર કરીને પોતાના ચાહકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તે વેકેશન માટે ગોવા ગયા હતા.

મિલિંદ સોમનની પત્ની અંકિતા કોંવર તેમનાથી ઉંમરમાં નાની છે, પરંતુ તે ફિટનેસમાં પણ ઘણી સક્રિય છે. મિલિંદે હાલમાં તેની માતા વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 80 ના દાયકાને પાર કર્યા પછી પણ કેવી રીતે ઘણા પુશઅપ્સ કરી લે છે. કરિયરની વાત કરીએ તો મિલિંદ વર્ષ 1995માં અલીશા ચિનાઈ દ્વારા બનેલા મ્યુઝિક વીડિયો મેડ ઇન ઇન્ડિયાથી મશહૂર થયા હતા.

-દેવાંશી

You Might Also Like

શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા સાથે કાશ્મીરી પંડિતોએ કરી ધક્કા-મુક્કી, કર્યો મોદી-મોદીનો સૂત્રોચ્ચાર
Vijay Mallya’s Extradition May be Delayed Indefinitely
Changing his statement Randeep Surjewala clarifies in Press Conference: Rahul’s resignation rejected by CWC
વિશ્વ નારિયેળ દિવસ : નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ અને તેના અનેક ફાયદાઓ
IIT બોમ્બે પરંપરાગત પોશાક તરફ, દીક્ષાંત સમારંભમાં સફેદ કુર્તા-પાયજામા
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?