hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે એમ્સમાં દાખલ કરાયા – થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે એમ્સમાં દાખલ કરાયા – થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
revoinews

ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે એમ્સમાં દાખલ કરાયા – થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો

Vinayak Barot
Last updated: August 18, 2020 11:48 am
Vinayak Barot
Published: August 18, 2020
Share
SHARE
  • ગૃહમંત્રી અમિત શાહની તબિયત અસ્વસ્થ
  • થોડા દિવસ પહેલા જ કોરોનાને માત આપી હતી
  • વિતેલી રાતે તબિયત અસ્વસ્થ જણાતા એમ્સ ખાતે લાવવામાં આવ્યા
  •  ડોક્ટરની ટીમ દ્વારા તેઓ સારવાર લઈ રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યા ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે,હમણા થોડા દિવસો પહેલા જ અમિતશાહએ કોરોનાને માત આપી હતી, ત્યારે ફરી તેમની તબિયતમાં સુધારો ન જણાતા તેઓને એઈમ્સમાં દાખલ કરવાની ફરજ પડી હતી ,અહી ડોક્ટર રણદીપ ગુલેરીયાની આગેવાનીમાં ડોક્ટર્સની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહને વિતેલી મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ,તેમને હાલ પ્રાઈવેટ રુમમાં રાખવામાં આવ્યા છે, ડોક્ટરની ટીમ દ્વારા તેઓ સતત ઓબ્ઝર્વેશન હેઠળ છે, જો કે હજી તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી મળી નથી કે કયા કારણોસર તેમની તબિયત બગડી હતી.

ઉલ્લેખનીય છે કે તેઓ 2જી ઓગસ્ટના રોજ કોરોના પોઝેટિવ આવતા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા થોડા દિવસો પહેલા જ 14 ઓગસ્ટના રોજ  તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ વાતની જાણ પોતે અમિત શાહ દ્વારા જ આપવામાં આવી હતી,ત્યારે ફરી અચાનક વિતેલી રાતે તેમની તબિયત અસ્વસ્થ જણાઈ હતી,હાલ તેઓ સારવાર હેઠળ છે.

સાહીન-

You Might Also Like

સ્વિટ્ઝરલેન્ડમાં નીરવ મોદીના બેંક ખાતા સીઝ, 60 લાખ ડૉલરની મિલ્કત પણ જપ્ત
મગજના તાવથી 112થી વધુ બાળકોના મોત, તેજસ્વી યાદવ કદાચ વર્લ્ડ કપ જોવા ગયાનો આરજેડી નેતાનો ખુલાસો!
New Security Feature Added in CoWin
હાઉડી મોદી: ભારત વિરુદ્ધ મસ્જિદોમાં રણનીતિ બનાવી રહ્યા છે પાકિસ્તાનીઓ? ભારતીય અમેરિકનોએ ઉઠાવ્યો સવાલ
‘ટ્રેજેડી કિંગ’થી જાણીતા હતા દિલીપ કુમારઃ  કેન્ટિનમાં પણ કર્યું હતુ કામ,સંઘર્ષ બાદ જાણો કંઈ રીતે થઈ ફિલ્મમાં એન્ટ્રી
TAGGED:aaimsamit shah
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिहिन्दी

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

August 7, 2026

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?