hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકીનો ખાતમો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકીનો ખાતમો
revoinews

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકીનો ખાતમો

Vinayak Barot
Last updated: October 17, 2020 11:08 am
Vinayak Barot
Published: October 17, 2020
Share
SHARE
  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકી સામસામે
  • સેનાને મળી મોટી સફળતા
  • એક આતંકીનો કર્યો ખાતમો
  • હાલ સર્ચ ઓપરેશન શરુ

જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકીઓ અને સેના વચ્ચે મૂઠભેદની ઘટના બનતી રહેતી હોય છે, ત્યારે શનિવારના રોજ સેનાના જવાનોને એક મોટી સફળતા મળી હતી, અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાએ એક આતંકીને ઢેર કર્યો હતો, ત્યારે હાલ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ જ છે.

A joint operation was launched today early morning in Anantnag based on Jammu & Kashmir Police inputs. Cordon was laid & contact was established. Firefight ensued. One terrorist eliminated & one AK rifle recovered. Joint operation in progress: Indian Army

— ANI (@ANI) October 17, 2020

મળતી માહિતી મુજબ એક ગુપ્ત એજન્સી પામેથી સેનાને બાતમી મળી હતી કે, અનંતનાગના લારનુ વિસ્તારમાં આતંકીઓ સંતાયેલા છે, આ માહિતી પ્રાપ્ત થતાની સાથે જ સેનાએ આ સમગ્ર  વિસ્તારમાં નાકાબંધી કરીને વિસ્તારને ઘેર્યો હતો અને આતંકીઓની શોઘખોળ શરુ કરી હતી.

સેનાનો સખ્ત  બંદોસ્ત જોઈને આતંકીઓ એ ફાયરિંગ કરવાનું શરુ કર્યું હતું, સામે વળતા જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું, સેના તરફથી વળતી જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો, આ સાથે જ સુરક્ષાદળોએ આતંકી પાસેથી એકે-47 ઝપ્ત કરી હતી, હાલ પણ આ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે વિતેલા મહિનાઓ દરમિયાન સેનાએ ઘણા આંતકીઓનો ખાતમો કર્યો છે.

સાહીન-

You Might Also Like

Baba Ramdev Asked to Withdraw Remarks against Allopathy Doctors
Madras High Court Strictures against ECI, Suggest Trying it on Murder Charges
વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી ઓછો 2.49 % મૃત્યુદર, રિકવરી રેટમાં પણ સુધારો
ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો
SCO Summit: સાત વખત આમને-સામને આવ્યા, આખરે પીએમ મોદી-ઈમરાન વચ્ચે થઈ દુઆ-સલામ
TAGGED:Jammu KAshmir
Share This Article
Facebook Email Print
Popular News
खेलराजनीतिराष्ट्रीयहिन्दी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

August 8, 2026

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?