hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાથી સોનાક્ષી સિંહાનો ફર્સ્ટ લુક રીલિઝ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાથી સોનાક્ષી સિંહાનો ફર્સ્ટ લુક રીલિઝ
revoinews

ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાથી સોનાક્ષી સિંહાનો ફર્સ્ટ લુક રીલિઝ

Vinayak Barot
Last updated: July 17, 2020 5:18 pm
Vinayak Barot
Published: July 17, 2020
Share
SHARE
  • ફિલ્મમાં સોનાક્ષી સિંહા જોવા મળશે સમાજ સેવિકાના રોલમાં
  • 299 મહિલાઓની સાથે મળી ભારતીય સેનાનો સાથ આપ્યો હતો
  • ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા એક વોર ફિલ્મ છે
  • ફિલ્મ @ DisneyPlusHotstarMultiplex ની સાથે @DisneyPlusHotstarVIP પર થશે રીલિઝ

અમદાવાદ: ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાથી સોનાક્ષી સિંહાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે.આ ફિલ્મમાં તે સામાજિક કાર્યકર્તા જેઠા મધરપ્યારાની ભૂમિકા ભજવી રહી છે.જે બહાદુર સામાજિક કાર્યકર્તા છે. 299 મહિલાઓની સાથે મળી ભારતીય સેનાનો સાથ દીધો હતો. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા એક વોર ફિલ્મ છે.

આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, અમ્મી વિર્ક અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં છે. ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા ટી-સિરીઝ અને સિલેક્ટેડ હોલ્ડિંગ્સ એલએલપીના બેનર હેઠળ અભિષેક દુધૈયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત અને ભૂષણ કુમાર, ગિની ખાનુજા, વજીરસિંહ અને કુમાર મંગત પાઠક દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ @ DisneyPlusHotstarMultiplex ની સાથે @DisneyPlusHotstarVIP પર રીલિઝ થશે.

લુકને સોશ્યલ મીડિયા પર શેર કરતા સોનાક્ષી સિંહાએ લખ્યું કે, મારી સાથે 299 મહિલાઓને લઈને ભારતીય સૈન્યને સમર્થન આપવા માટે પ્રખ્યાત અને બહાદુર સામાજિક કાર્યકર્તા સુંદરબેન જેઠા મધરપ્યારેની HEROIC ભૂમિકા નિભાવી હું ગૌરવ અનુભવું છું! # BhujThePrideOfIndia ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના છે, તે ટૂંક સમયમાં @ DisneyPlusHotstarMultiplex અને @DisneyPlusHotstarVIPપર રીલિઝ થશે!

(Devanshi)

You Might Also Like

Nepali conundrum: Pro-China Oli down, not out yet as NC to stake claim to form govt
અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાડી રહ્યા છીએ, આટલી જૂની કાર પણ કોઈ ચલાવતું નથી: IAF ચીફ
Joint Statement on India-Bangladesh Virtual Summit
Amazon Alexa પર યુઝર્સને અમિતાભ બચ્ચનના અવાજમાં મળશે આ જાણકારી
Calcutta High Court Orders Durga Puja Pandals to be Declared “No Entry Zones” for Devotees
Share This Article
Facebook Email Print
Popular News
दिल्लीदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

August 7, 2026

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?