પી ચિદમ્બરમ્ પછી વધુ એક કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર તિહાડ જેલમાં રવાના

મની લોન્ડ્રિંગના કેસમાં કસ્ટડીમાં લેવામાં  આવેલા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને તિહાડની જેલમાં મોકલવામાં આવ્યા છે,ડીકે શિવકુમાર ઈલાજ માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતા,હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ડીકે શિવકુમારને તિહાડની જેલમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ મંત્રી ચિદમ્બરમને પણ હાલ ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular