1. Home
  2. revoinews
  3. ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એ ખાસ લોકોને આપી પાર્ટીઃ- એક્ટ્રેસ કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર કરિના કપુર અને મલાઈકા અરોડા સાથેનો ફોટો શેર કર્યો
ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એ ખાસ લોકોને આપી પાર્ટીઃ- એક્ટ્રેસ કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર કરિના કપુર અને મલાઈકા અરોડા સાથેનો ફોટો શેર કર્યો

ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એ ખાસ લોકોને આપી પાર્ટીઃ- એક્ટ્રેસ કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર કરિના કપુર અને મલાઈકા અરોડા સાથેનો ફોટો શેર કર્યો

0
Social Share
  • કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો
  • આ ફોટો શોસિયલ મીડિયા પર થી રહ્યો છે વાયરલ
  • બહેન કરીના અને મલાઈકા અરોડા સહીત મનીષ મલ્હોત્રા નજરે પડ્યા

 

મુંબઈઃ-બોલિવૂડની જાણીતી અભિનેત્રી  કરિશ્મા કપૂર ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.કરિશ્મા તેના વિશે સતત સોશિયલ મીડિયા પર અપડેટ આપતી રહેતી હોય છે,જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ પણ કરે છે. ત્યારે હવે કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. 

કરિશ્મા કપુરે જે ફોટો શેર કર્યો છે તેમાં કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને મનીષ મલ્હોત્રા જોવા મળે છે. મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ તેના ફ્રેન્ડ સર્કલનો એક ભાગ છે. મિત્રોની આ ગેંગ ઘણીવાર પાર્ટી કરતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટો ઘણી વખત જોવા મળતા હોય છે. મંગળવારે મનીષ મલ્હોત્રાએ કેટલાક ખાસ લોકોને પાર્ટી આપી હતી. તેમની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીર તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતાં કરિશ્માએ કેપ્શન લખ્યું છે કે  ‘લવલી આફ્ટરનૂન’ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે.અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code