hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ
revoinews

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ

Vinayak Barot
Last updated: August 13, 2020 12:22 pm
Vinayak Barot
Published: August 13, 2020
Share
SHARE
  • શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની તબિયત નાજુક
  • તેમનો કોરોના ટેસ્ટ કરાવાની શક્યતા
  • હાલ મથુરામાં ડોક્ટર દ્વારા સારવાર લઈ રહ્યા છે
  • શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન મૂકવામાં આવ્યું

શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરીયાદ હતી જેને લઈને ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા,ડોક્ટરએ તપાસ કરીને ઓક્સિજન આપીને સારવાર કરી હતી,જો કે તેમના કોરોના રિપોર્ટ અંગે કોઈ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી, તેમને શ્વાસ લેવામાં પડતી તકલીફને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે, નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ કરાવામાં આવી શકે છે.હાલ તો ડોક્ટર તેમની સારવારમાં લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જમ્નભૂમિમાં રામ મંદિર નિર્માણનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ આ શુભ પ્રસંગે હાજર જોવા મળ્યા હતા,જો કે એક દિવસ પહેલા જ તેમની તબિયત અસ્વસ્થ જણાતા તાત્કાલિક ડોક્ટર બોલાવીને તેમને સારવાર આપવામાં આવી રહી છે,હાલ તેઓને ઓક્સિજન લગાવવામાં આવ્યું છે,આ સમયે તેઓ મથુરામાં છે,આગરાના સીએમઓ અને શહેરના તમામ ડોક્ટર્સ તેમની સારવારમાં લાગ્યા છે.

જો કે હાલમાં જ શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેને લઈને તેમની સારવાર પણ આપવામાં આવી રહી છે.

_SAHIN

You Might Also Like

ભારતે વિશ્વને કરી હાકલ, ચેતો અન્યથા આતંકવાદ યુદ્વની જેમ કરશે નરસંહાર
पीएम मोदी ने शीर्ष रक्षा अधिकारियों के साथ की बैठक, रक्षा मंत्री और डोभल भी रहे मौजूद
પીએમ મોદી આજે વારાણસીના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાનનો ગોળીબાર, એલઓસી પર તણાવ
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની જાહેરાતની ઓફરને પણ ઠૂકરાવી હતી, કારણ જાણીને તમે પણ કરશો વખાણ
TAGGED:ayodhyaayodhya newsRam Mandir
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

August 10, 2026

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?