hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કરીના કપુર ખાને ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાના રોલ માટે કરી કરોડોની માંગ, સૈફલી ખાનના રાવણના રોલ સામે કરશે સીતાનો રોલ પ્લે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કરીના કપુર ખાને ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાના રોલ માટે કરી કરોડોની માંગ, સૈફલી ખાનના રાવણના રોલ સામે કરશે સીતાનો રોલ પ્લે
revoinews

કરીના કપુર ખાને ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાના રોલ માટે કરી કરોડોની માંગ, સૈફલી ખાનના રાવણના રોલ સામે કરશે સીતાનો રોલ પ્લે

Vinayak Barot
Last updated: June 10, 2021 9:53 am
Vinayak Barot
Published: June 10, 2021
Share
SHARE
  • કરીના કપુર કરશે સીતાનો રોલ પ્લે
  • આદિપુરુષ ફિલ્મમાં સીતાના રોલ માટે કરોડોની માંગણી કરી

મુંબઈઃ- બોલિવૂડમાં આજકાલ પૌરાણિક કથાઓ પર ફિલ્મનો વધુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે,જેમાં રામાયાણ અને મહાભાતને લઈને ફિલ્મ તથા ટિવી શો ધૂનમ મચાવી રહ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ફિલ્મ આદિપુરુષ કે જે રામાયમ પર આધારિત છે, તે ખૂબજ ચર્ચામાં જોવા મળે છે,ત્યારે હવે ,માચાર સામે આવી રહ્યા છે કે આ ફિલ્મમાં એટ્રેસ કરીના કપુર હવે સીતાનો રોલ પ્લે કરતી જોવા મળે છે.

આદિપુરુષ ફિલમમાં મેઈન  રાવણના રોલમાં સેફએલી ખાન જોવા મળશે તો હવે એવી અટકળોએ જોર પકડ્યું છે કે સેફની સામે કરીના પણ જોવા મળશે, જો કે માહિતી મળી છે કે, કરીનાે આ ફિલ્મ માટે 12 કરોડ રુપિયાની માંગ કરી છે.

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કરીના હંમેશા ચર્ચામાં રહે છે,તેની સુંદરતા માટે તો ક્યારે તેના બાળકો માટે, ત્યારે હવે કરીના પૌરાણિક ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહી છે.એક રિપોર્ટ પ્રમાણે કરીનાએ રામાયણ પર બનવા જઈ રહેલી ફિલ્મમાં સીતાનો રોલ પ્લે કરવા માટે કરોડો માંગ્યા છે જો આ વાત પર સહમતિ બનશે તો કરીના સીતાના રોલમાં જોવા મળી શકે છે.

આદિપુરુષ ફિલ્મ પૌરાણિક ગાથા રામાયણ પર  બનનારી ફિલમ છે, જે નિર્માતા અને દિગ્દર્શક અલૌલિક દેસાઈની ફિલ્મ ઘણા દિવસોથી ચર્ચામાં છે,આ પહેલા પણ દિગ્દર્શકે કરીના સાથે ફિલ્મને લઈને ચર્ચા કરી હતી. નિર્માતાઓની પહેલી પસંદ કરીના કપૂર ખાન છે જો કે તેમણે આ ફિલ્મ માટે 6 થી 7 કરોજડની જ ઓફર કરી છે તો સામે કરીના એ ડબલ ફીની માંગણી કરી છે .

You Might Also Like

કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું
Kartarpur: Will the Sikh shrine be Pakistan’s Hagia Sophia?
‘राजपूत नहीं, गुर्जर शासक थे पृथ्वीराज चौहान’, गुर्जर महासभा की मांग- फिल्म में दिखाया जाए ‘सच’
વાયુસેનામાં જોડાયા 5 રાફેલ લડાકૂ વિમાન- સેનાની તાકાતમાં થયો વધારો
India will have covid-19 vaccine by early 2021 and distribution Plan in Place: Harsh Vardhan
TAGGED:AadipurushFilmkareen kapoor
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

August 7, 2026

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?