hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી
revoinews

ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી

Vinayak Barot
Last updated: June 14, 2021 11:14 am
Vinayak Barot
Published: June 14, 2021
Share
SHARE
  • અંકિતા લાખંડે એ સુશાંતની પુણ્યતિથિએ દિવો પ્રગટાવ્યો
  • સિરિયલ પવિત્ર રિશ્તાની મળી હતી ઓળખ
  • ટિવી સ્ટાર તરીકે સુશાંત લોકપ્રિય બન્યા હતા
  • અંકિતા અને સુશાંતના અફેરે ચર્ચા પકડી હતી

મુંબઈઃ-  આજરોજ બોલિવૂડના એક ઊભરતા એક્ટર સુશાંત સિંહ રાજપુતે દુનિયાને અલવિદા કહ્યું હતું તેને એક વર્ષનો સમય થયો છે, આજે તેમની પ્રથમ પુણ્યતિથિ  છે, ત્યારે અંકિતા લોંખડે જે એક સમયે સુશાંત સાથે રિલેશનમાં હતી, આ સાથે જ પવિત્ર રિશ્તા સિરિયલમાંથી બન્ને ખૂબ જ ફેમસ કપલ તરીકે ઊભરી આવ્યા હતા,અંકિતા એ તેના અભિનય સહાયક મિત્રને યાદ કરતા હવનનું આયોજન કર્યું હતું.

બોલિવૂડના એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ પર  ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ તેનાં ઘરે હવન કર્યું હતું . અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી  પણ આ અંગે પોસ્ટ કરી છે ,હવનન કરતો એક ઝલક વાળો વીડિયો શેર કર્યો છે.

વિતેલા દિવસે અંકિતાએ ફોટો શેર કર્યો હતો જેમાં તે સમન્દર કિનારે નજરે પડી રહી હતી.તે આ ફોટોમાં આકાશને નિહાળતી જોવા મળી હતી    , આ સુંદર ફોટો સાથે તેણે લખ્યું હતું કે,અંતરનું કઈ મહત્વ નથી કારણકે અંતમાં આપણે સૌ એક જ આકાશની નીચે છીએ.’ આ પોસ્ટ વાંચીૃતા જ ખબર પડી જાય કે તેણે સુશાંત માટે આ કેપ્શન લખ્યું હતું તેની આ પોસ્ટથી સુશાંતના ચાહકોભઆવૂક થયા હતા

અંકિતાએ શેર કરેલા આ વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ જોવા મળે છે .આ સાથે જ સુશાંતની યાદમાં અંકિતાએ તેમના નામનો દિવો પણ પ્રગ્ટાવ્યો છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી અંકિતા સોશિયલ મીડિયાથી દૂર હતી આજે સુશાંતની પુણ્યતિથિ ના એક દિવસ પહેલા તે ઈન્સ્ટા અકાઉન્ટ પર એક્ટિવ થઈ હતી

ઉલ્લેખનીય છે કે આ બન્ને સ્ટાર્સ પવિત્ર રિશ્તાના સેટ પરથી એકબીજાને મળ્યા હતા, આ સિરિયલમાં માનવ અને અર્ચનાનો રોલ પ્લે કરીને તેમણે દર્શકોના દિલમાં ખાસ જગા બનાવી હતી, આજે પણ લોકો બન્નેની કેમેસ્ટ્રી યાદ કરે છે, માનવ નામથી સુશઆંતને નવી ઓળખ મળી હતી ત્યાર બાદ તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

 

You Might Also Like

Veteran actor Dinyar Contractor passes away at 79
RSS હવે સૈનિક તૈયાર કરવામાં કરશે મદદ, 160 બાળકોની પહેલી બેચ સાથે શરૂ થશે આર્મી સ્કૂલ
મીટિંગમાં રાહુલ ગાંધીના રાજીનામાનું નાટક, CWCએ રાજીનામું નકાર્યું
જો તમને એસીડીટીની સમસ્યા છે, તો આ 4 રામબાણ ઈલાજથી થશે ફાયદો
એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ
TAGGED:Ankita Lokhandesushant sinh rajput
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
चुनावमहत्वपूर्ण कहानियांराजनीतिराष्ट्रीयलोकसभा चुनाव 2024हिन्दी

मुख्यमंत्री रेवंत रेड्डी ने प्रधानमंत्री मोदी पर तेलंगाना का अपमान करने का लगाया आरोप, जानें क्या कहा…

Vinayak Barot
Vinayak Barot
April 22, 2024
मलेशिया ओपन बैडमिंटन : गत उपजेता सात्विक-चिराग की जोड़ी सेमीफाइनल में परास्त, भारतीय उम्मीदें खत्म
पीएम मोदी पर आपत्तिजनक टिप्पणी के मामले में सोनिया-राहुल व खरगे के खिलाफ वाराणसी कोर्ट में होगी सुनवाई
सीआईसी के चयन पर अधीर रंजन का आरोप : विपक्ष की आवाज को किया गया ”अनदेखा”
कंगना रनौत ने किसे कहा ‘अंग्रेजों की भूली-बिसरी औलाद’? हिमाचल में कर दिया बड़ा दावा
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?