hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: એઈમ્સના ડોક્ટરે કહ્યું – બધુ બરાબર જણાશે તો જાન્યુઆરીમાં મળી શકે છે કોરોના વેક્સિન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > એઈમ્સના ડોક્ટરે કહ્યું – બધુ બરાબર જણાશે તો જાન્યુઆરીમાં મળી શકે છે કોરોના વેક્સિન
revoinews

એઈમ્સના ડોક્ટરે કહ્યું – બધુ બરાબર જણાશે તો જાન્યુઆરીમાં મળી શકે છે કોરોના વેક્સિન

Vinayak Barot
Last updated: October 2, 2020 5:20 pm
Vinayak Barot
Published: October 2, 2020
Share
SHARE
  • દેશને ક્યારે મળશે કોરોનાની વેક્સિન
  •  એઈમ્સના ડોક્ટરે આપ્યો જવાબ
  • ભારતમાં બે ત્રણ તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ ચાલુ છે
  • જાન્યુઆરીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે
  • સામાન્ય સ્થિતિ થતા 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે

આજ રોજ ગાંધી જ્યંતિના દિવસે હેલ્થગીગી એવોર્ડસ કાર્યક્રમનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કોરોના વોરિયર્સને સમ્માનિત કરવામાં આવ્યા હતા ,આ કાર્યક્રમમાં એઈમ્સના જાણીતા ડોક્ટર ગુલેરીયાએ કોરોના વાયરસની વેક્સિન બાબતેના સવાલના જવાબો આપ્યા હતા.

ભારતને ક્યારે મળશે કોરોના વેક્સિન

ડોક્ટર ગુલેરિયાને પૂછવામાં આવ્યું હતું કે, ભારતમાં લોકોને કોરોના વાયરસની વેક્સિન ક્યારે આપવાનું શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં તેમણે કહ્યું, કે વેક્સિન ક્યારે આવશે તે અંગે કઈ પણ હકેવું હજી મુશ્કેલ છે, પરંતુ ભારતમાં તમામ તબક્કામાં બે-ત્રણ ટ્રાયલ થઈ રહ્યા છે, તેમાં બે-ત્રણ પરિણામો બહાર આવ્યા છે. પરિણામો અને ફોલોઅપમાં આ વેક્સિન સલામત હોવાનું સાબિત થયું છે. આ વેક્સિનની વધુ આડઅસરો જોવા મળી નથી. આ વેક્સિન અસરકારક છે અને તેનો ઉપયોગ કરવાથી તમને સુરક્ષા મળે છે.

વેક્સિન બાબતે બધુ ઠીક રહેશે તો જાન્યુઆરીમાં મળી શકે છે વેક્સિન

ડોક્ટર ગુલેરિયાએ આ બાબતે જવાબ આપતા કહ્યું કે, વેક્સિન લગાવવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે, પરંતુ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા  આ એન્ટિબોડીઝ કેટલા પ્રમાણે કાર્યરત થાય છે તેની ખાતરી કર્યા પછી જ વેક્સિનની દિશામાં કામ આગળ વધારી શકાશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વેક્સિનના ડોઝ પર હજી કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું હતું કે, જો બધું બરાબર જોવા મળશે તો આવતા વર્ષેના જાન્યુઆરી મહિના સુધીમાં લોકો માટે કોરોના વેક્સિન માર્કેટમાં આવી જશે.

દેશમાં ક્યારે થશે પહેલા જેવી સામાન્ય સ્થિતિ

ડો.ગુલેરિયાએ કહ્યું કે મોટાભાગના  લોકોના મનમાં સવાલ છે કે આપણે પહેલાની જેમ સામાન્ય જીનવની સ્થિતિમાં ક્યારે પહોંચી શકીશું, સંક્રમણના  જોખમ વિના આપણે સામાન્ય રીતે ડર વગર કામ ક્યારે કરી શકીશું.તેમણે કહ્યું કે, આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં, પરિસ્થિતિ થોડી સામાન્ય થતી જોવા મળી શકે છે, પરંતુ સંપૂર્ણ રાહત મળતા સુધી તો બે વર્ષ જેટલો સમય લાગવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

સાહીન-

You Might Also Like

હાથરસ ગેંગરેપ કેસનો વિરોધ, અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ
સરકાર બચાવવા માટે કુમારસ્વામી સક્રીયઃ નારાજ ધારાસભ્યોને પ્રધાનપદની ઓફર
Blow to Congress: Jitin Prasad Switch over to BJP in UP
Ignorance resulted the explosion: Lebanese President was warned beforehand
Israeli defence firm ‘Smart Shooter’ looks to set up a manufacturing plant in India
TAGGED:aaimsCORONAVaccine
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

August 8, 2026

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?