World Heart Day 2020: લોકોને હાર્ટની બીમારીઓથી જાગૃત કરાવતો વિશ્વ હૃદય દિવસ, જાણો તેનો શું છે ઇતિહાસ
29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો દિવસ વર્લ્ડ હાર્ટ ડે 2020 ની થીમ ‘યુઝ હાર્ટ ટુ બીટ કાર્ડિયોવસ્કુલર ડિસીઝ’ છે મુંબઈ: દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો […]