1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો, પંચાયત ચૂંટણી લડવા સાથે જોડાયેલા કાયદા પર લગાવી રોક

ઉત્તરાખંડ સરકારના બે બાળકોને લઈને આવેલા સંશોધન એક્ટનો મામલો સંશોધન એક્ટમાં 25 જુલાઈ, 2019ને માનવામાં આવી હતી કટ ઓફ ડેટ ઉત્તરાખંડ હાઈકોર્ટમાંથી ઉત્તરાખંડ સરકારને લાગ્યો આંચકો, કાયદા પર રોક દહેરાદૂન: ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે પંચાયત ચૂંટણીમાં બે બાળકોને લઈને લાવવામાં આવેલા સંશોધન એક્ટમાં 25 જુલાઈ-2019ને કટ ઓફ ડેટ માની છે. તેના […]

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વિનાશ, 17 લોકોના મોત

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.આ સ્થાનના આઠ જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. કેટલાક સ્થળોએ વાદળ ફાટ્યા બાદ પરિસ્થિતી બગડેલી જોવા મળે છે, અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે પર્વતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉત્તરકાશી, લેમ્બગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પસ્થિતી ખૂબ જ ખરાબ જોવા મળી છે. હવામાન વિભાગે  ભારે વરસાદના […]

3 વખત ભાજપના ધારાસભ્ય રહેલા વિજયા બર્થવાલને “દારૂબંધી” લાગતી નથી યોગ્ય!

ઉત્તરાખંડના દેવપ્રયાગમાં દારૂની ફેક્ટરી મામલે એક તરફ વિરોધ તેજ થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યની રાવત સરકારને સમર્થન પણ મળી રહ્યું છે. આ મુદ્દા પર ત્રણ ટર્મ ભાજપના ધારાસભ્ય રહેલા અને હવે મહિલા પંચના અધ્યક્ષ વિજયા બડથ્વાલે સરકારની તરફદારી કરતા કહ્યુ છે કે પ્રતિબંધ યોગ્ય નથી. દારૂ ગમે ત્યાંથી લાવીને પણ પીવામાં આવશે. અહીં […]

ભાજપશાસિત ઉત્તરાખંડમાં બેથી વધુ સંતાનવાળા નહીં લડી શકે પંચાયતની ચૂંટણી

ઉત્તરાખંડ વિધાનસભાએ બુધવારે એક બિલ પારીત કર્યું છે. જેમા બેથી વધુ બાળકોવાળા પંચાયતની ચૂંટણી લડી નહીં શકે તેવી જોગવાઈ છે. પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ યોગ્યતા પણ નક્કી કરવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં ઉત્તરાખંડ પંચાયત રાજ અધિનિયમ-2016 સંશોધન વિધેયક મંગળવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને વિપક્ષી સદસ્યોના ઘણાં મુદ્દાઓ પર નારાજગી અને ઉગ્ર વ્યવહાર […]

પરિવાર સાથે પોતાના પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત

પૌડી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાના પૈતૃક ગામ પહોંચ્યા છે. અજીત ડોભાલ પોતાના પરિવાર સાથે શનિવારે પૌડી પહોંચ્યા હતા. પૈતૃક ગામ ધીડી પહોંચ્યા બાદ ત્યાંના ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અજીત ડોભાલે અહીં દેવી મંદિરમાં પરંપરાગત પૂજાઅર્ચના કર હતી. શનિવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે તેઓ પોતાના પૈતૃક ગામ ધીડી ખાતેના બાલકુંવારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code