BHUના વૈજ્ઞાનિકોએ બનાવ્યું સુપર ફ્યુઅલ સ્ટોરેજ, ભારતને મળશે અંતરિક્ષમાં નવી ઉડાન
દિલ્લી: બીએચયુએ એટલે કે બનારસ હિંદુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇસરો માટે દુનિયાના સૌથી કાર્યક્ષમ કાર્બન એરોજેલ હાઇડ્રોજન સ્ટોરેજ વિકસિત કરી બતાવ્યો છે. સરળ ભાષામાં કહીએ તો, સૌથી ઉન્નત ફયુલ ટેંક. પરંતુ ટેંકના આકારમાં નહીં, પરંતુ કાર્બન એરોજેલના રૂપમાં, જે રોકેટમાં વપરાતા ઈંઘણને શોષીને સ્ટોર કરશે. આ ટેક્નોલોજી અંતરિક્ષ મિશનમાં લાંબા અંતરના રોકેટની ગતિ અને શક્તિમાં વધારો […]