1. Home
  2. Tag "ST BUS"

યાત્રીઓ માટે સારા સમાચાર- રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી ફરીથી એસટી બસ સેવા શરુ થશે

રાજ્યના ગામડાઓ દોડતી થશે એસટચી બસ 6 મહિના બાદ એસટીના રુટ શરુ કરાશે 7 સપ્ટેમ્બરથી બ,સની સેવાઓનો લાભ મળી શકશે   દેશમાં કોરોનાના કહેરથી અનેક સુવિધાઓ પર રોક લગાવવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં પણ અનેક બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોની અવરજવર મર્યાદીત સંખ્યામાં કરવામાં હતી, જેને લઈને એસ.ટી. સહિતના […]

સુરતમાં પરિવહન સેવા શરૂ, એસ.ટી. બસ સેવાનો ફરીથી થયો પ્રારંભ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેને કાબુમાં તેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ સેવા રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય […]

સુરતમાં કોરોનાની અસર, એસટી બસ હજુ લાંબો સમય સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે એસટી સેવા બંધ રાખવામાં આવી છે. એસટી બસ સેવાનું સંચાલન તા. 20મી ઓગસ્ટ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરની એસટી બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોના મહામારીઃ સુરતમાં આવતી તમામ એસટી બસ બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના પગલે સુરત ડેપો આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code