1. Home
  2. Tag "srilanka"

ભારતમાં આતંકવાદ ફેલાવવાની ફિરાકમાં ISIS, હિંદ મહાસાગરના માર્ગે ભારતમાં આતંકી ઘૂસવાની ફિરાકમાં

તિરુવનંતપુરમ: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને શ્રીલંકા બંને દેશોમાં આઈએસઆઈએસનો ખતરો સતત વધી રહ્યો છે. આ દરમિયાન એજન્સીઓએ આઈએસને લઈને એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે હવે આઈએસઆઈએસની નજરો ભારત અને શ્રીલંકામાં આતંકવાદના નવા ઠેકાણા બનાવવા પર ટકેલી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, ભારત અને શ્રીલંકામાં […]

શ્રીલંકાના આત્મઘાતી હુમલાઓમાંથી એકનો માસ્ટર – માઈન્ડ ઝહરાન હાશિમ ઝાકિર નાઈકનો પ્રશંસક

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઈસ્ટરની ઉજવણી પ્રસંગે શ્રીલંકામાં ત્રણ ચર્ચો અને પાંચ હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલા આઠ વિસ્ફોટો આત્મઘાતી હુમલા હતા અને તેમા 300 જેટલા લોકોના જીવ ગયા હતા. જ્યારે 500 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં કુલ સાત આત્મઘાતી હુમલાખોરોની ભૂમિકા શ્રીલંકા પોલીસને જાણવા મળી છે. આ આત્મઘાતી હુમલાખોરો શ્રીલંકન મુસ્લિમ હતા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code