ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનો વાકપ્રહાર, “તેઓ” ગાંધીને હટાવીને RSSને દેશનું પ્રતીક બનાવવા માંગે છે
ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનું સંબોધન RSS- મોદી સરકાર પર કર્યા વાકપ્રહાર કોંગ્રેસે દેશભરમાં કાઢી પદયાત્રાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર વાકપ્રહાર કર્યા છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું છેકે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા ચાહે છે, પરંતુ આ શક્ય નથી. […]
