મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી માટે ખરાબ સમાચાર, 25 ધારાસભ્યોના ભાજપમા જોડાવાની શક્યતા!
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીને મોટો આંચકો લાગવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો છે કે કોંગ્રેસઅ ને એનસીપીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને 17 જૂનથી શરૂ થનારા વિધાનસભા સત્ર પહેલા આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની શક્યતા છે. આના સિવાય તેમણે મહારાષ્ટ્રને કોંગ્રેસ મુક્ત કરવાની પણ વાત કહી છે. તેમણે કહ્યુ […]