1. Home
  2. Tag "russia"

રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે – સ્વાસ્થ્ય મંત્રાલય

રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે નીતિ આયોગના સભ્ય વી,કે પોલએ આપી માહિતી રશિયાએ કર્યો ભારત સાથે સંપર્ક કોરોના વેક્સિન ટ્રાયલ ભારતીય સ્વયંસેવકો  કરવામાં આવશે. રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે. આ બાબતે જાણકારી આપતા આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો,વી.કે. પોલે કહ્યું કે, રશિયન સરકારે ભારત સરકારનો […]

રક્ષા મંત્રીનો રશિયા પ્રવાસ, SCOની બેઠકમાં ચીનના રક્ષામંત્રી સાથે નહીં કરે મુલાકાત

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે રાજનાથ સિંહ આજે રશિયાના પ્રવાસ માટે થયા રવાના રક્ષા મંત્રી રશિયાના 3 દિવસના પ્રવાસ માટે રવાના થયા SCOની બેઠકમાં તેઓ ચીનના રક્ષામંત્રી સાથે મુલાકાત નહીં કરે: સૂત્ર ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજુ પણ ઉકેલ્યો નથી ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસ માટે રવાના થયા છે. રક્ષા મંત્રી રશિયાના […]

લાંબા સમય બાદ આ દેશોમાં સ્કૂલો થઈ શરૂ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં શાળા તથા કોલેજોને બંધ રાખવામાં આવી હતી પણ હવે કેટલાક દેશોમાં સ્કૂલોને ફરીવાર શરૂ કરવામાં આવી છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં મંગળવારે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે. હાલ આ બાબતે બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન […]

રશિયા બાદ ચીન પણ કરી શકે છે કોરોનાવાયરસની વેક્સિન બનાવી લીઘી હોવાની ઘોષણા

અમદાવાદ:  થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કોરોનાવાયરસની વેક્સિન બનાવી લીધી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. કોરોનાવાયરસની વેક્સિનનું ફાઈનલ ટ્રાયલ કેટલાક દેશોમાં ચાલી રહ્યું છે ત્યારે ચીન પણ ટૂંક સમયમાં આ પ્રકારને ઘોષણા કરી શકે તેમ છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ચીનની સિનોવૈક બાયોટેક લીમીટેડ કંપનીએ મંગળવારે કોરોનાવાયરસનું અંતિમ પરીક્ષણ શરૂ કર્યું […]

રશિયાએ બનાવેલ કોરોના વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને વિશ્વાસ, કહ્યું પહેલો પ્રયોગ મારા પર કરો

અમદાવાદ: રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવાની રેસ તો જીતી લીધી છે અને તેની જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી છે. રશિયાની બનાવેલી વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે રશિયા વેક્સિનનો પ્રથમ ડોઝ મારા પર પ્રયોગ કરે, હું જનતાની વચ્ચે તેને લગાવડાવીશ. હવે ફિલિપાઈન્સ – રશિયા સાથે મળીને ક્લિનિકલ ટ્રાયલ […]

Russian President announces world’s first COVID-19 vaccine

Moscow: Russian President Vladimir Putin on Tuesday launched the country’s first coronavirus vaccine, touted as the first in the world too. Putin’s daughter received a shot of the vaccine. The country has registered the world’s first coronavirus vaccine amid widespread concerns about the rapidly developed vaccine’s safety. Earlier, it was reported that Moscow would register its […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો-રશિયા એ કોરોનાની પ્રથમ સફળ વેક્સિન બનાવી લીધી

રશિયાના રાષ્ટ્રપતિનો દાવો-કોરોનાની સફળ વેક્સિન બનાવી આ રસીનો ડોઝ પુત્રીને પણ આપ્યો-પુતિન મેગળવારના રોજ એલાન કરીને આ વાતની જાણકારી આપી કોરોનાની સફળ વેક્સિન રશિયાના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટએ વિકસાવી  કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દુનિયાની નજર હાલ તો રશિયાની વેક્સિન પર અટકેલી છે, રશિયાએ દાવો કર્યો છે કે,દેશ એ પ્રથમ કોરોનાની વેક્સિન બનાવી લીધી છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર […]

રશિયાની કોરોના વેક્સિન 10 ઓગસ્ટ સુધી આવી શકે છે માર્કેટમાં- હ્યુમન ટ્રાયલ ખતમ- સ્વાસ્થ્ય મંત્રી

મોસ્કો સ્થિત ગામાલેયા દ્રારા આ રસી બનાવવામાં આવી છે છેલ્લા બે મહિનાથી આ વેક્સિન વિશએ દાવો કરવામાં આવ્યો હતો 10 ઓગસ્ટના રોજ માર્કેટમાં આવી શકે છે રશિયાની આ વેક્સિન સમગ્ર વિશ્વ હાલ કોરોનાના સંકટ વચ્ચે જીવી રહ્યુ છે,ત્યારે અનેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર છે,વેક્સિન આવતા કોરોનાના સંકટ પર કાબુ મેળવવામાં ચોક્કસ સફળતા મળી શકશે,તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code