1. Home
  2. Tag "Regional news"

સુરત મનપાનો સપાટો, હિરાના 3 યુનિટોને કરાયાં સીલ

સુરત: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ડાયમન્ડ સિટી સુરતમાં પણ હિરાના કારખાના શરૂ થતાની સાથે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો હતો. તેમજ કેટલાક રત્ન કલાકારો અને તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયાં હતા. જેથી હિરાના કારખાના ચાલુ કરવા માટે કેટલાક નિયમો મનપા તંત્ર દ્વારા બનાવવામાં આવ્યાં હતા. દરમિયાન મનપા તંત્ર દ્વારા હિરાના […]

રાજકોટના જેતપુરમાં હેરોઈનના જથ્થા સાથે એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસના પેકેટ બીન વારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન રાજકોટના જેતપુરમાંથી હેરોઈન પકડાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર શહેરમાં ગેબનશાહ પીરની દરગાહ પાસે મહેબુબ ઉપે મેબલો હારૂન પરમાર નામના શખ્સને પોલીસે અટકાવ્યો હતો. તેમજ તેની તપાસમાં હેરોઈનનો જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ […]

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ગરબા મહોત્સવને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર પણ ગરબા મહોત્સવને લઈને વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જો કે, કોરોના ગાઈડલાઈન અનુસાર […]

સ્ટાર્ટ-અપ્સ માટે ગુજરાત બન્યું મોટું પ્લેટફોર્મ, ઇકોસિસ્ટમ પૂરી પાડવામાં ગુજરાત ફરી મોખરે

ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત બન્યું મોટું પ્લેટફોર્મ ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં ગુજરાત ફરી મોખરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેટ ટ્રેડે આપ્યું રેન્કિંગ દેશમાં ગુજરાત રાજ્ય વિકાસની સતત હરણફાળ ભરી રહ્યું છે અને હવે ગુજરાત ફરી એક વખત ચમક્યું છે. ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં ગુજરાત ફરી એક વખત […]

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી આ પોલિસી અન્વયે વિદેશી અતિથિઓને સ્વચ્છ, સલામત અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવાશે રૂપાણી સરકારના આ પગલાંથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની નવી તકોનું થશે સર્જન રાજ્યના ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે ગુજરાતમાં હોમ-સ્ટે પોલિસી વર્ષ 2014 થી 2019 સુધી બનાવવામાં આવી હતી. આ પોલિસીમાં સુધારા-વધારા લાંબા સમયથી […]

ગુજરાતની પ્રાચીન ધરોહર હવે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે, રૂપાણી સરકારે હેરિટેજ પોલિસી કરી જાહેર

રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી કરી જાહેર હવે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે કિલ્લામાં હેરિટેજ મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર હવે ચમકશે. તેનું કારણ એ છે કે રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ […]

ગુજરાતના ખેલૈયા માટે મહત્વના સમાચાર, નવરાત્રીના આયોજન અંગે DYCM નીતિન પટેલનું આવ્યું આ નિવેદન

નવરાત્રીના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન નવરાત્રીના આયોજન અંગે વિચારણા થઈ રહી છે વિગતવાર અભ્યાસ બાદ નોરતા અંગે કરાશે જાહેરાત વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિ. નવ દિવસ ચાલતો આ નૃત્ય મહોત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. ગુજરાતીની ઓળખ એટલે ગરબા. જો કે આ વખતે કોરોનાના ગ્રહણએ દરેક મહોત્સવની ઉજવણી પણ પાણી […]

આજથી હેલ્મેટ વગરની સવારી તમારા ખિસ્સા કરશે ખાલી, વસુલાશે મસમોટો દંડ

–  કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું  – રાજ્યમાં રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ  – 20 તારીખ સુધી હેલ્મેટ ડ્રાઈવ રાખવાનો આદેશ કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવના આદેશ છે. રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ […]

NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી નૈતિકતાપૂર્ણ જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે

NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની લેશે તાલીમ NIMCJએ ઇ-લર્નિંગ પ્રોગ્રામ સંદર્ભે ASCI સાથે કર્યા એમઓયુ વિદ્યાર્થીઓને જાહેરખબર નિર્માણ-માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ અપાશે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ). એ એડવર્ડટાઇઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) સાથે જાહેરખબર નિર્માણ અને માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ આપતા ઇ-લર્નિંગ પ્રોગ્રામના સંદર્ભે એમઓયુ […]

શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું

ગાંધીનગર ખાતે શિક્ષક દિનના અવસર પર “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ”નું આયોજન કરાયું CM રૂપાણીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો-ગુરુવર્યોનું સન્માન કર્યું હતું 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા નૈતિક મૂલ્યો-માનવીય મૂલ્યોના આધારે શિક્ષા-દિક્ષાથી સજ્જ ભાવિ પેઢી દ્વારા ગુજરાતને ભવિષ્યના ભારતનું રોલ મોડેલ બનાવવા શિક્ષક સમુદાયને  CM […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code