1. Home
  2. Tag "Rafale"

જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..

–દેવાંશી અમદાવાદ:  તો આખરે એ દિવસ આવી ગયો જે ભારત માટે ગૌરવજનક છે અને ભારતના દુશ્મન દેશો માટે કાળ.. વાત છે લડાકું વિમાન રફાલની જેને ફ્રાન્સની દસોલ્ટ કંપની બનાવી રહી છે અને આજે ભારતને એક સાથે પાંચ રફાલ વિમાન મળ્યા છે. જે રીતે અત્યાર સુધી રફાલ અને તેની તાકાત વિશે જાણકારી મળી તેને જોઈને તો […]

રાફેલ લડાકૂ વિમાનનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ

ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ અંબાલા એરબેઝ ખાતે 5 લડાકૂ રાફેલ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ રાફેલના આગમન સાથે ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ: રક્ષા મંત્રી ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લડાકૂ વિમાન રાફેલ ભારતને મળી ગયું છે. ફ્રાન્સ સાથે થયેલા સોદા […]

વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ હવે ભારતીય સેનામાંઃ ચીન બોર્ડર પર કરવામાં આવશે તૈનાત

વિશ્વનું સૌથી મોટુ ઘાતક ફાઈટર જેટ રાફેલ ફ્રાંસ સાથેની રાફેલ ડિલ ભારતમાં ચર્ચાનો વિષય રહી છે ભારતીય સેનામાં ટુંક સમયમાં થશે સામેલ રાફેલ જેટ 8મી ઓક્ટોબરે વાયુસેનાને સત્તાવાર રીતે મળશે રાફેલ 30 એમએમની તોપથી 2500 રાઉન્ડ ગોળા બારુદ ફેકી શકે છે  રાફેલ જેટ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારત માટે સરહદની સુરક્ષાનું ધ્યાન રાખવું પહેલા કરતા પણ […]

ફ્રાંસથી આવી રહ્યો છે પાકિસ્તાનનો ઈલાજ, સપ્ટેમ્બરમાં રફાલ યુદ્ધવિમાનની પહેલી ખેપ ભારત આવશે

નવી દિલ્હી : અમેરિકાના એફ-16 યુદ્ધવિમાનના દમ પર કૂદકા મારી રહેલા પાકિસ્તાન માટે ખરાબ સમાચાર છે. આગામી મહીને એટલેકે સપ્ટેમ્બર માસમાં ફ્રાંસના રફાલ ફાઈટર જેટની પહેલી ખેપ ભારતીય વાયુસેનાને મળવાની છે. ચાર રફાલ યુદ્ધવિમાનો ભારત આવવાના છે. દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત આ યુદ્ધવિમાનો મિસાઈલોથી સુસજ્જ થશે, તેની રેન્જ 300 કિલોમીટરની હશે. રફાલ યુદ્ધવિમાન પ્રાપ્ત કર્યા […]

મેક ઈન ઈન્ડિયા હેઠળ 170 એરક્રાફ્ટ્સ માટે 1.5 લાખ કરોડની ડીલ કરશે વાયુસેના

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાની સાથે જ ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી વિલંબિત પડેલા બે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સને આખરી ઓપ આપવામાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય વાયુસેનાને 170 એરક્રાફ્ટ્સ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળવાની શક્યતા છે. જો કે […]

કોંગ્રેસ કાર્યાલયની સામે વાયુસેનાધ્યક્ષે તેનાત કર્યું ‘રફાલ’!

નવી દિલ્હી: રફાલ યુદ્ધવિમાન, આ એ શબ્દો છે કે જેનો ઉપયોગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખા ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે કર્યો હતો. દરેક લોકો હવે રફાલને ઓળખી ચુક્યા છે. ત્યારે દિલ્હી ખાતે કોંગ્રેસના મુખ્યમથકની સામે હવે રફાલ યુદ્ધવિમાનની પ્રતિકૃતિ લગાવવામાં આવી છે. દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રસ પાર્ટીનું […]

રફાલ: ફ્રાંસમાં ભારતીય ટીમના ઠેકાણામાં ઘૂસણખોરીની કોશિશ, વાયુસેના એલર્ટ

લોકસભા ચૂંટણી દરમિયાન રફાલ ડીલનો મામલો ચૂંટણીનો મુદ્દો બનેલો રહ્યો. કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલ પર સરકારને ઘેરતા રહ્યા છે. પરંતુ હવે ચૂંટણી સમાપ્ત થઈ છે, ત્યારે આના સંદર્ભે એક મોટા સમાચાર ફ્રાંસથી આવી રહ્યા છે. ફ્રાંસમાં કેટલાક અજાણ્યા તત્વો તરફથી ભારતીય રફાલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ટીમમાં ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code