અમિત શાહ જ ભાજપ અધ્યક્ષ તરીકે રહેશે યથાવત, નિયમ નહીં આવે આડે!
નવી દિલ્હી: લોકસભાને લઈને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ માટે ઈલેક્શન વિનિંગ મશીન બનેલા અમિત શાહ ગૃહ પ્રધાનની સાથે પાર્ટી અધ્યક્ષ તરીકે પણ યથાવત રહે તેવી શક્યતા છે. આગામી હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપ અધ્યક્ષની ખુરશીને લઈને પાર્ટી કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવવાના મૂડમાં નથી. અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પર બેઠા બાદથી સંગઠનમાં […]
