1. Home
  2. Tag "passengers"

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code