કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો : બ્રિટનના વડાપ્રધાન
નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટપણે કહ્યુ છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. મોદી અને જોનસનની વચ્ચે મંગળવારે ફોન પર થયેલી વાતચીતમાં કાશ્મીરમાં હાલની સ્થિતિ સિવાય ભારત અને બ્રિટન વચ્ચે ભાગીદારીની મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જોનસને ડાઉનિંગ સ્ટ્રીટમાં ગત મહીને પદભાર ગ્રહણ કરાયા બાદથી વિશ્વના […]
