1. Home
  2. Tag "pakistan"

Sindhi  protesters use posters of Modi, Hasina, Saudi Crown Prince; demand freedom from Pakistan

Vinayak Barot New Delhi: Protesters in Pakistan’s restive Sindh province displayed posters of Indian Prime Minister Narendra Modi, his Bangladesh counterpart Hasina Wajed, US President-elect Joe Biden, and Saudi Crown Prince Muhammad bin-Salman, and other world leaders, on Sunday, demanding freedom of Sindh from Pakistan and the creation of a separate Sindhudesh. The protesters organized […]

A Pakistani Army Colonel tried to convert UN mission employees into Islam religion, Inquiry started

New Delhi: A Pakistani Army colonel has tried to convert UN mission employees into Islam in Congo and Internal inquiry ordered. According to the report of Media – Colonel Saqib Mushtaqi is a contingent deputy commander part of United Nations Organization Stabilization Mission in the Democratic Republic of the Congo. The General Headquarters (GHQ) has […]

પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથીઃ ISIના પૂર્વ પ્રમુખ

દિલ્હીઃ પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથી અને ખતરા માટે ભારત અમારી નજરમાં હંમેશા નંબર વન ઉપર રહ્યું નથી. જો કે, પાકિસ્તાન સામે ઈરાન, સાઉદી અરબ અને તુર્કી  પડકાર ઉભા કરી શકે છે,  તેમ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુરાનીએ જણાવ્યું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને રાજનૈતિક અસ્થિરતા મુદ્દે તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં […]

સંયૂક્ત રાષ્ટ્રની સભામાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર

સંયૂક્ત રાષ્ટ્રની સભામાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર સચિવ આશીષ શર્માએ પ્રતિનિધિત્વ કર્યું કહ્યું -પાક. એ વિતેલા વર્ષે પારિત સાંસ્કૃતિકના પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું  દિલ્હીઃ- આતંકવાદ અને ઘાર્મિક ભેદભાવના મુદ્દા પર ભારત એ પાકિસ્તાનને ફરી એક વાર ઘેર્યું  છે, આ બાબતે યૂએનના મંચ પર પાકિસ્તાનને ભાતે  બરાબર સંભાવ્યું હતું, ભારત તરફથી સચિવ આશીષ શર્માએ કહ્યું કે, પાકિસ્તાન […]

ભારતમાં આતંકવાદીઓને હથિયાર મોકલવા માટે પાકિસ્તાને મોટા ડ્રોનનો શરૂ કર્યો ઉપયોગ

દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન અને આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીર અને પંજાબ મારફતે ભારતમાં આતંકનો સામન મોકલવા માટે મોટા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. કાઉન્ટર ટેરર ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન અને આઈએસઆઈ દ્વારા ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી માટે છેલ્લા કેટલાક વર્ષોથી નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તેમણે અપગ્રેડેડ ડ્રોનની ખરીદી […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને ફરી બનાવ્યાં નિશાન, સિંધ પ્રાતમાં મકાનોમાં કરી તોડફોડ

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. અવાર-નવાર સગીરાઓનું અપહરણ કર્યાં બાદ ધર્માતંરણ કરીને નિકાહ કરવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હવે સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુઓને ફરી નિશાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. સિંધ પ્રાંતમાં હિન્દુઓના કેટલાક મકાનોમાં ઘુસીને કટ્ટરપંથીઓ તોડફોડ કરી હોવાનું સામે […]

પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ

પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલધ્ધંન કર્યું એક જવાન શહીદ, એક જવાન ઘાયલ થવાના સામાચાર જમ્મુ- :   પાકિસ્તાન તેની નાપાક ઈરાદાઓને અંજામ આપતું રહ્યું  છે,પાકિસ્તાન દ્રારાલ કરવામાં આવતી બેફામ પ્રવૃત્તિઓ ચાલુ છે તે તેની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું. આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની આતંકીઓ સેનાઓની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યું […]

પાકિસ્તાનની અવળચંડાઇને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 20 સૈનિકોને ઠાર માર્યા

પાકિસ્તાને સીઝફાયરથી કરેલી અવળચંડાઇનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા ભારતના ગોળીબારમાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ શ્રીનગર: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન સતત તેની અવળચંડાઇ દોહરાવી રહ્યું છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પણ પાકિસ્તાનને પોતાની અવળચંડાઇ ચાલુ રાખતા સીમા ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને LOCને […]

પાકિસ્તાનના પેશાવરના એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના

પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટ 7 લોકોના થયા મોત.70 લોકો ઈજાગ્રસ્ત થયા બેગમાં બોમ્બ રાખી ષડયંત્ર રચવામાં આવ્યું પાકિસ્તાનના પેશાવરના એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે,આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે,આ સમગ્ર બાબતે પાકિસ્તાન પોલીસે માહિતી આપી છે,  આ બોમ્બ બ્લાસ્ટ મામલે પોલીસે જણાવ્યું હતું કે, પેશાવરમાં સ્થિત દિર […]

પાકિસ્તાન ઘરેલું યુદ્ધમાં સપડાયું – સિંધ પોલીસ અને સેનાની લડાઈમાં 5 સૈનિક સહીત 10ના મોત

પાકિસ્તાન ઘરેલું યુદ્ધમાં સપડાયું  સિંઘ પોલીસ અને સેનાની લડાઈમાં 10 લોકોના મોત વિરોધ પક્ષએ મચાવ્યો છે હોબાળો ઈમરાન ખાન પર કાયરતાના નારા લાગ્યા હાલ પાકરિસ્તાનમાં જાણે ઘરેલું યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે,વિપક્ષદળો, પોલીસ અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વાતાવરણ ગરમાયું છે,સિંઘ પોલીસ અને પાકિસ્તાન સેના સામસામે જોવા મળી છે,આ બન્ને લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code