1. Home
  2. Tag "pakistan"

ભારતમાં આતંકવાદીઓને હથિયાર મોકલવા માટે પાકિસ્તાને મોટા ડ્રોનનો શરૂ કર્યો ઉપયોગ

દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન અને આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીર અને પંજાબ મારફતે ભારતમાં આતંકનો સામન મોકલવા માટે મોટા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. કાઉન્ટર ટેરર ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન અને આઈએસઆઈ દ્વારા ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી માટે છેલ્લા કેટલાક વર્ષોથી નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તેમણે અપગ્રેડેડ ડ્રોનની ખરીદી […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને ફરી બનાવ્યાં નિશાન, સિંધ પ્રાતમાં મકાનોમાં કરી તોડફોડ

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. અવાર-નવાર સગીરાઓનું અપહરણ કર્યાં બાદ ધર્માતંરણ કરીને નિકાહ કરવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હવે સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુઓને ફરી નિશાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. સિંધ પ્રાંતમાં હિન્દુઓના કેટલાક મકાનોમાં ઘુસીને કટ્ટરપંથીઓ તોડફોડ કરી હોવાનું સામે […]

પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ

પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલધ્ધંન કર્યું એક જવાન શહીદ, એક જવાન ઘાયલ થવાના સામાચાર જમ્મુ- :   પાકિસ્તાન તેની નાપાક ઈરાદાઓને અંજામ આપતું રહ્યું  છે,પાકિસ્તાન દ્રારાલ કરવામાં આવતી બેફામ પ્રવૃત્તિઓ ચાલુ છે તે તેની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું. આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની આતંકીઓ સેનાઓની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યું […]

પાકિસ્તાનની અવળચંડાઇને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 20 સૈનિકોને ઠાર માર્યા

પાકિસ્તાને સીઝફાયરથી કરેલી અવળચંડાઇનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા ભારતના ગોળીબારમાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ શ્રીનગર: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન સતત તેની અવળચંડાઇ દોહરાવી રહ્યું છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પણ પાકિસ્તાનને પોતાની અવળચંડાઇ ચાલુ રાખતા સીમા ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને LOCને […]

પાકિસ્તાનના પેશાવરના એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના

પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટ 7 લોકોના થયા મોત.70 લોકો ઈજાગ્રસ્ત થયા બેગમાં બોમ્બ રાખી ષડયંત્ર રચવામાં આવ્યું પાકિસ્તાનના પેશાવરના એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે,આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે,આ સમગ્ર બાબતે પાકિસ્તાન પોલીસે માહિતી આપી છે,  આ બોમ્બ બ્લાસ્ટ મામલે પોલીસે જણાવ્યું હતું કે, પેશાવરમાં સ્થિત દિર […]

પાકિસ્તાન ઘરેલું યુદ્ધમાં સપડાયું – સિંધ પોલીસ અને સેનાની લડાઈમાં 5 સૈનિક સહીત 10ના મોત

પાકિસ્તાન ઘરેલું યુદ્ધમાં સપડાયું  સિંઘ પોલીસ અને સેનાની લડાઈમાં 10 લોકોના મોત વિરોધ પક્ષએ મચાવ્યો છે હોબાળો ઈમરાન ખાન પર કાયરતાના નારા લાગ્યા હાલ પાકરિસ્તાનમાં જાણે ઘરેલું યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે,વિપક્ષદળો, પોલીસ અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વાતાવરણ ગરમાયું છે,સિંઘ પોલીસ અને પાકિસ્તાન સેના સામસામે જોવા મળી છે,આ બન્ને લોકો […]

ભારત સાથે ક્રિકેટ રમવાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત ભારત સાથે ક્રિકેટ રમવાને લઈને કરી જાહેરાત મુંબઈ હુમલા બાદ ક્રિકેટના સંબંધો થયા હતા સમાપ્ત દિલ્લી: પાકિસ્તાન દ્વારા જે રીતે આતંકીઓને સમર્થન કરવામાં આવે છે તેને લઈને ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધ તો બગડ્યા છે પણ ક્રિકેટના સંબંધ પણ બગડ્યા છે. મુંબઈ હૂમલા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નક્કી કર્યુ કે […]

નાસિકના આર્મી કેમ્પમાંથી શંકાસ્પદની ધરપકડ, ISI હેન્ડલર્સને આપતો હતો ગુપ્ત માહિતી

મુંબઈઃ પાકિસ્તાનમાં આઈએસઆઈના હેન્ડલર્સને નાસિક આર્મી કેમ્પની ગુપ્ત માહિતીઓ આપનાર શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલર્સને સૈન્ય કેમ્પની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદ શખ્સ સેના સેમ્પમાં સફાઈનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસારનાસિક આર્મી કેમ્પમાં સફાઈની કામગીરી કરતા સંજીવકુમારની […]

Press Freedom: Federal Investigation Agency of Pakistan registered cases against 49 journalists

New Delhi: Federal Investigation Agency (FIA) of Pakistan – has registered cases against 49 media professionals and social media activists. FIA registered cases under the Prevention of Electronic Crimes Act (PECA). Over this action of FIA, A senior Journalist of Pakistan – Mubashir Zaidi tweeted that “Biggest crackdown against journalists & social media activists to […]

ગિલગિટમાં નરસંહારની પાકિસ્તાનની તૈયારીઓ, ભાજપના સાંસદે આશંકા કરી વ્યક્ત

દિલ્હીઃ પાકિસ્તાન પોતાના કબ્જામાં રહેતા ભારતીય વિસ્તાર ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં મોટી સંખ્યામાં જાતિય નરસંહારની તૈયારીઓ કરી રહ્યું હોવાની આશંકા લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગે નાંગ્યાલે વ્યક્ત કરી છે.  તેમણે કહ્યું હતું કે, ગિલગીટ-બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો છે અને ત્યાંની જનતાને હું સમર્થન કરું છું. ભાજપના સાંસદે સોશિયલ સાઈટ પર ટ્વીટ કર્યું છે કે, પાકિસ્તાન સેનાની ક્રુર જાતિય સંહારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code