કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ સહીતના નેતા કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી
પ્રહલાદ સિંહ પટેલ કોરોના ગ્રસ્ત થયા વિતેલા વિદસે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ આવ્યા કોરોનાની ઝપેટમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ ટ્વિટ કરીને આ નેતાઓ એ આપી જાણકારી કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, કેન્દ્રીય મંત્રીએ આ અંગે તેમના ટ્વિટર હેન્ડલથી આ માહિતી આપી છે. પ્રહલાદસિંહ પટેલે ટ્વિટ […]
