1. Home
  2. Tag "naxal"

કાંકેરમાં આઠ લાખનો ઈનામી નક્સલી થયો એરેસ્ટ, દશ વર્ષથી હતો સક્રિય

કાંકેર: છત્તીસગઢના કાંકેરમાં પોલીસે ગુરુવારે આઠ લાખ રૂપિયાના ઈનામી નક્સલીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા નક્સલીની ઉપર ઘણી ઘટનાઓમાં સંડોવણીનો આરોપ છે. જણાવવામાં આવે છે કે આ નક્સલી ગત દશ વર્ષોથી સક્રિય હતો. કાંકેર સિવાય સુકમામાં પણ પોલીસને નક્સલીઓ વિરુદ્ધ સફળતા મળી છે. સુકમાના એસપી સલભ સિંહાએ કહ્યુ છે કે અમે મુરગીગુડા અને અટકળની વચ્ચે […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સમાજવાદી પાર્ટીના નેતાનું અપહરણ કરીને કરી હત્યા

બીજાપુર: સમાજવાદી પાર્ટીના નેતા સંતોષ પુનેમાની નક્સલીઓએ ઘરેથી અપહરણ કરીને હત્યા કરી છે. બાદમાં લાશને સડક પર ફેંકી દીધી હતી. આ ઘટના મંગળવારે મોડી સાંજની છે. સંતોષ ગત વર્ષ વિધાનસભા ચૂંટણી બીજાપુર બેઠક પરથી લડયા હતા અને હાર્યા હતા. જણાવવામાં આવે છે કે આ વિસ્તારમાં સડક નિર્માણની કામગીરીને લઈને સંતોષ પુનેમા નક્સલીઓના નિશાના પર હતા. […]

બિહાર: ગયામાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં એક નક્સલી ઠાર, સ્થળ પરથી મળી AK-47

બિહારના નક્સલીઓથી પ્રભાવિત જિલ્લા ગયામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે મોડી રાતે અથડામણ થઈ. આ અથડામણમાં હાલ એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો છે. 205 કોબરા અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે ગયાના લુટુઆ ગામમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. મોડી રાતે આશરે 2 વાગે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. સ્થળ પરથી એક નક્સલીના શબની સાથે જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code