1. Home
  2. Tag "Navratri festival 2020"

ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ,  દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે […]

નવરાત્રીના આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ક્લીયર, નહીં થાય આયોજન: DYCM નીતિન પટેલ

કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રીના આયોજન અંગે રાજ્ય સરકારનું ચુસ્ત વલણ રાજ્ય સરકારનું સ્ટેન્ડ ક્લીયર છે, નવરાત્રીનું આયોજન નહીં થાય: DYCM નીતિન પટેલ ખાનગી આયોજકોને પણ ગરબાના આયોજનની પરવાનગી નથી શેર ગરબા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે હાલમાં સમગ્ર વિશ્વને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે ત્યારે દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે […]

કોરોનાને કારણે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, આ વર્ષે રાજ્ય સરકારનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે જનહિતને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લીધો નિર્ણય આ વર્ષે રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય ખાનગી આયોજકો પણ હવે ગરબાનું આયોજન નહીં કરે તેવી સંભાવના ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં ગરબે નહીં ઝુમી શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code